મનોરંજન

રાતોરાત સ્ટાર બનેલી રાનુ મંડલે સેલ્ફી લેવા માટે આવેલી ફેન સાથે આ શું કરી બેઠી? જુઓ વિડીયો મગજ જશે

પોતાના સુરીલા અવાજથી રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બનેલી રાનુ મંડલની સોશિયલ મીડિયા પર અવાર-નવાર કોઈને કોઈ કારણોસર ચર્ચાઓ થતી જ રહેતી હોય છે. થોડા દિવસ પહેલા તેના મેકઅપને કારણે ચર્ચામાં આવેલી રાનુનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક ફેન તેની સાથે સેલ્ફી લેવા આવે છે પણ તે કોઈ બીજી જ વસ્તુમાં વ્યસ્ત થઇ જાય છે. આ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા પર જુદા-જુદા પ્રકારની કૉમેન્ટ્સ આવી રહી છે.

 

View this post on Instagram

 

#fan #india#love#support #instagram #tiktok #socialmedia #facebook #whatshapp #hello#tseries #sonytv

A post shared by Ranu Mondal⏺️ (@ranumondal.offical) on

રાનુ મંડલનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રાનુ એરપોર્ટ પર ઉભેલી છે અને કોઈની રાહ જોઈ રહી છે. એક ફેન તેને આવીને તેની સાથે સેલ્ફી લેવાની વાત કહી રહી છે ત્યારે રાનુ આ ફેનને અવગણતી દેખાઈ રહી છે. આ વિડીયો રાનુના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

#audience #humble #request #respect #love #support #india #instagram #tiktok #facebook #ranumondal #@realhimesh @beingsalmankhan

A post shared by Ranu Mondal⏺️ (@ranumondal.offical) on

આ વિડીયો પર લોકો જાત-જાતની કૉમેન્ટ્સ કરી રહયા છે. એક યુઝરે લખ્યું કે આંટી તો સ્ટેશન પર જ ઠીક હતી. તો કોઈએ લખ્યું કે એ પોતાની ટોમ ક્રુઝ સમજવા લાગી છે. જો કે તમામ ટ્રોલ્સ વચ્ચે કેટલાક લોકો એવા પણ છે કે જે એમનો બચાવ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે રાનુ આ ફિલ્ડથી નથી, એટલે તેને ચાહકો સાથે કેવી રીતે વર્તાવ કરવો એ કલાથી અજાણ છે.

ત્યારે લોકપ્રિય યુટ્યુબર ભુવન બામ પણ રાનુ મંડલના સપોર્ટમાં આવ્યા અને કહ્યું કે રાનુ મંડલનું બેકગ્રાઉન્ડ એવું નથી કે તેને જાણ હોય કે ચાહકો સાથે કેવો વ્યવહાર કરવો. એવામાં તેનું વર્તન થોડું અલગ થઇ જાય છે. પણ આટલી વાતમાં લોકોએ રાનુને ટ્રોલ ન કરાવી જોઈએ.

 

View this post on Instagram

 

#bigfm 92.7#Big FM 92.7 #ranumondal #radio #channel #92 .7

A post shared by Ranu Mondal⏺️ (@ranumondal.offical) on

રાનુ મંડલ એક વિડીયો વાયરલ થવાના કારણે જ સુપરસ્ટાર બની હતી. તેના વાયરલ થયેલા વીડિયોમાં તે રાણાઘાટ રેલવે સ્ટેશન પર લતા મંગેસ્કરનું ગીત ગાઈ રહી હતી. તેના અવાજથી પ્રભાવિત થઈને હિમેશ રેશમિયાએ તેને પોતાની ફિલ્મમાં ગીત ગાવાની તક આપી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.