મનોરંજન

ગણેશ ચતુર્થીના પ્રસંગે 12,000 કરોડના એન્ટિલિયાને કઈંક એવી રીતે શણગારવામાં આવ્યું કે જાણે નવી નવેલી દુલ્હન હોય, જુઓ તસ્વીરો

ગણેશ ચતુર્થીનો તહેવાર આખા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં તો આ તહેવારનો અનોખો જ જોશ જોવા મળે છે. એવામાં દર વર્ષની જેમ જ આ વર્ષે પણ દેશના સૌથી ધનિક અંબાણી પરિવારના નિવાસ એન્ટિલિયા ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી.

Image Source

આ પ્રસંગે અંબાણીના ઘરે ગણેશ પૂજાની અનોખી ધૂમ જોવા મળી. અંબાણી પરિવારના 12000 કરોડના ઘર એન્ટિલિયાને નવી નવેલી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. જણાવી દઈએ કે દર વર્ષે અંબાણી પરિવારમાં ગણપતિજીનું સ્વાગત ખૂબ જ શાનદાર રીતે થાય છે.

Image Source

ગણેશ ચતુર્થીના દિવસે આખો અંબાણી પરિવાર એક સાથે જોવા મળ્યો. લગ્ન બાદ આ વર્ષે ઈશા અંબાણી અને શ્લોકા મહેતાનો આ પહેલો ગણેશ ઉત્સવ છે. ગણેશ પૂજા માટે અંબાણી પરિવારના ઘરે એક પાર્ટી પણ રાખવામાં આવી હતી. જેમાં બોલીવૂડના સિતારાઓની ભીડ લાગેલી રહી હતી.

Image Source

આ પ્રસંગે માત્ર બોલિવૂડ જ નહિ પણ ક્રિકેટ, રાજનીતિ અને બિઝનેસ સાથે જોડાયેલી હસ્તીઓ પણ સામેલ થઇ હતી.

 

View this post on Instagram

 

#nitaambani prays to Lord Ganesha at Antilla #ganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ ખાસ પ્રસંગે અંબાણી પરિવારના નિવાસ એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગણપતિ બાપાના દર્શન કરવા માટે બોલિવૂડ અંબાણી પરિવારના ઘરે પહોંચ્યું હતું. આમિર ખાન, રણબીર કપૂર, રેખા, અમિતાભ બચ્ચન, કરણ જોહર આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિત જેવી બોલિવૂડની હસ્તીઓ અંબાણી પરિવારના ઘરે ગણપતિજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

#nitaambani with #swatipiramal and #monamehta at #ganpati puja at Antilla #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

ગણપતિના દર્શન કરવા માટે પહોંચેલા રણબીર કપૂરની સાથે તેમની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ આવી હતી. આ સમયે આલિયાએ પીળા કલરની સાડી પહેરી હતી, જયારે રણબીર કપૂરે ગ્રે કુર્તો અને પાયજામો અને સાથે નહેરુ જેકેટ પહેર્યું હતું. રણબીર અને આલિયા બંને એકસાથે ખૂબ જ સુંદર લાગી રહયા હતા.

 

View this post on Instagram

 

#aliabhatt #ranbirkapoor for #ambaniganpati 🔥❤❤❤❤ #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

એવરગ્રીન બ્યુટી રેખા પણ હંમેશાની જેમાં જ પોતાના જલવા વિખરતા ટ્રેડિશનલ અંદાજમાં પહોંચ્યા હતા. પર્પલ અને ગોલ્ડન કલરની સાડીમાં રેખા હંમેશાની જેમાં જ ખૂબ જ સુંદર જોવા મળી.

 

View this post on Instagram

 

#rekha at #ambaniganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

બોલિવૂડની હિટ ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઇકના અભિનેતા વિક્કી કૌશલ પણ ટ્રેડિશનલ અંદાજમાં મરૂન કુર્તા, વેસ્ટ કોટ અને સફેદ પાયજામામાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

#vickykaushal at #ambaniganpati #ganpatifestival2019 #viralbhayani

A post shared by Bollywood Pap (@bollywoodpap) on

બોલિવૂડ અભિનેત્રી કાજોલ પણ અંબાણી પરિવારના ઘરે ટ્રેડિશનલ અંદાજમાં બ્લેક અને ગોલ્ડન કલરની સાડીમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

#kajoldevgan at #ambaniganpati #ganpatifestival2019 #viralbhayani

A post shared by Bollywood Pap (@bollywoodpap) on

અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પણ અંબાણી પરિવારના આ ગણેશ ઉત્સવનો ભાગ બની હતી. તેને બેલ્ક કલરનું ફ્લોરલ ગાઉન પહેર્યું હતું.

 

View this post on Instagram

 

#aditiraohydari at #ambaniganpati #ganpatifestival2019 #viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આમિર ખાન અને માધુરી દીક્ષિત પણ આ પ્રસંગે ગણેશજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પીચ કલરની સાડીમાં માધુરી ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, જયારે આમિર ખાને સફેદ કુર્તો-પાયજામો પહેર્યા હતા.

બોલીવૂડના અભિનેતા અર્જુન રામપાલ અને હાલમાં જ તેના બાળકની માતા બનેલી તેમની ગર્લફ્રેન્ડ ગેબ્રિયેલા પણ અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

ગીતકાર જાવેદ અખ્તર અને તેમની પત્ની અભિનેત્રી શબાના આઝમી પણ ટ્રેડિશનલ અંદાજમાં આ ગણેશ ઉત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા. અભિનેત્રી કૃતિ સેનન પણ અંબાણી પરિવારની આ ઉજવણીમાં સાડીમાં ખૂબ જ સુંદર જોવા મળી.

 

View this post on Instagram

 

#kritisanon sizzles in @manishmalhotra05 for #ambaniganpati #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન પણ પોતાની ગર્લ ફ્રેન્ડ જ્યોર્જિયા સાથે આવ્યા હતા, તેમની સાથે અર્પિતાના પતિ આયુષ શર્મા પણ જોવા મળ્યા હતા.

બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફે પણ મહારાષ્ટ્રીયન ટ્રેડિશનલ સ્ટાઈલમાં ગણેશ ઉત્સવમાં હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

@apnabhidu #jackieshroff at #ambani Ganesh Utsav #ganesha #ganpatibappa #lordganesha #ganesh #ambaniganpati #bollywood

A post shared by Tadka Bollywood (@tadka_bollywood_) on

અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પણ લાઈટ પિન્ક કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

@ileana_official #for ganesh durshan at #ambaniganpati house #mumbai

A post shared by bollywood Celebrity (@salmaankhanlove) on

અભિનેતા સુનિલ શેટ્ટી પણ પોતાની પત્ની સાથે ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

#manashetty #sunilshetty and #athiyashetty for #ambaniganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અભિનેત્રી કેટરીના કૈફ પણ અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં ભાગ લેવા આવી પહોંચી હતી. તેને પણ ડિઝાઈનર આઉટફિટ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

#katrinakaif #isabellakaif at #ambaniganpati and @arpitakhansharma home for #ganpatifestival2019 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જયારે અભિનેત્રી કરિશ્મા કપૂર અથિયા શેટ્ટી સાથે જોવા મળી હતી. લાલ રંગની સાડીમાં કરિશ્મા ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

 

View this post on Instagram

 

#athiyashetty and #karishmakapoor at #ambaniganpati #ganpatifestival2019 #viralbhayani

A post shared by Bollywood Pap (@bollywoodpap) on

બિગ બી અમિતાભ બચ્ચન પત્ની જયા બચ્ચન અને દીકરા અભિષેક સાથે એન્ટિલિયા પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

#abhishekbachchan #jayabachchan and #amitabhbachchan at #ambaniganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અભિનેતા નીલ નીતિન મુકેશ પણ પત્ની અને પરિવારના બીજા સભ્યો સાથે અંબાણી પરિવારના ઘરે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

#neilnitinmukesh #namannitinmukesh with family for #ambaniganpati #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં કરણ જોહર એકદમ જ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા.

અભિનેત્રી વિદ્યા બાલન પણ પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે ટ્રેડિશનલ અંદાજમાં પહોંચી હતી.

માત્ર બૉલીવૂડના જ નહિ પણ ખેલ જગતની હસ્તીઓ પણ આ ઉત્સવમાં સામેલ થઇ હતી. ક્રિકેટર પાર્થિવ પટેલ અને હાર્દિક પંડયા, હરભજન સિંહ પોતાની પત્ની અને દીકરી સાથે તથા સચિન તેંડુલકર પણ પોતાના આખા પરિવાર સાથે ગણેશજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

All the action from #ambaniganpati

A post shared by Viral Bhayani (@viralbhayani) on

નીતા અંબાણી આ પ્રસંગે દીકરી સાથે મીડિયા સામે ફોટો ક્લિક કરતા જોવા મળ્યા. ત્યારે મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ પત્ની ટીના અંબાણી સાથે ગણેશજીના દર્શને પહોંચ્યા હતા.

એક તસ્વીરમાં નીતા અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે પણ તસ્વીર ક્લિક કરાવતી જોવા મળે છે. જણાવી દઈએ કે રાધિકા મર્ચન્ટ અનંત અંબાણીની ખાસ મિત્ર છે.

 

View this post on Instagram

 

The beautiful #radhikamerchant with #nitaambani for their home #ganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

નોંધનીય છે કે અંબાણી પરિવાર દર વર્ષે હર્ષોઉલ્લાસ અને ધૂમધામ સાથે ગણેશજીનો આ તહેવાર ઉજવે છે. મુકેશ અંબાણીના ઘરે થનાર કોઈ પણ ઉજવણીમાં બોલિવૂડને આમંત્રણ આપવામાં આવે છે.

 

View this post on Instagram

 

#nitaambani #ishaambani at their home #ganpati #ganpatifestival2019 #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

મુકેશ અંબાણી ગણેશજીના ખૂબ જ મોટા ભક્ત છે. મુકેશ અંબાણી સિવાય તેમની પત્ની નીતા પણ ઘણા અવસર પર ભારતીય અંદાજમાં તહેવાર ઉજવતા જોવા મળે છે.