ભાભી મલાઇકાની જેમ બોલ્ડ થતી જઇ રહી છે અર્જુન કપૂરની બહેન અંશુલા, કેમેરા સામે ઉતારીને ફેંકી દીધી બ્રા- જુઓ વીડિયો

વીડિયોમાં ઉતારીને ફેંકી દીધી બ્રા, પ્રિયંકા ચોપરાથી આ વીડિયો જોઈને ન રહેવાયું, જુઓ શું કરી બેઠી

સ્ટાઇલિશ અને ડિઝાઇનર બ્રા પહેરવાનો ટ્રેન્ડ છોકરીઓ વચ્ચે ભલે વધી ગયો છે, પરંતુ આજ પણ કેટલીક છોકરીએ એવી છે જેને બ્રા પહેરવા પર ઇરિટેશન થાય છે. બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરની નાની બહેન અંશુલા કપૂર આમ તો લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. જો તમે પણ વધારે લાંબા સમય સુધી બ્રા પહેરવાનું પસંદ નથી કરતા તો અંશુલા કપૂરના નવા વીડિયોથી ઘણુ રિલેટ કરશો. જી હાં, અંશુલા પણ એ છોકરીમાંની એક છે જેને બ્રા પહેરવી પસંદ નથી.

અંશુલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે,જેમાં તે વન પીસ ડ્રેસની અંદરથી બ્રા નીકાળતી જોઇ શકાય છે. આ સાથે જ અંશુલાએ નો બ્રા ક્લબ જોઇન કરી લીધુ છે. રવિવારના રોજ મિત્રો સાથે ચિલ કર્યા બાદ જ્યારે અંશુલા ઘરે પરત ફરી ત્યારે તેણે આ વીડિયો શૂટ કર્યો હતો. આ વીડિયો શેર કરતા અંશુલાએ કેપ્શનમાં લખ્યુ, સન્ડે બ્રંચથી ઘરે આવ્યા બાદ શાનદીર ફીલિંગ…અંશુલા કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

અંશુલાના આ વીડિયો પર ઘણી મહિલાઓ રિલેટ પણ કરી રહી છે. એક મહિલાએ કમેન્ટ સેક્શનમાં લખ્યુ- સીરિયસલી આ જ સારી ફીલિંગ હોય છે. ત્યાં એક બીજા યુઝરે લખ્યુ- પેંડેમિક હર સન્ડે રહે છે. આ ઉપરાંત ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા પણ બ્રા પહેરવાને લઇને કંઇક આવું જ ફીલ કરે છે. આ વાતની તેણે હિંટ આપી છે. તેણે અંશુલાના વીડિયો પર કમેન્ટ કરતા લખ્યુ- Everyday. આ સાથે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ અંશુલાની આલોચના પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

અંશુલા કપૂરના આ વીડિયોને જોયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ તેની તુલના અર્જુન કપૂરની લેડી લવ મલાઇકા અરોરા સાથે કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, અંશુલા પણ ધીરે ધીરે તેની ભાભી મલાઇકા અરોરાની જેમ બોલ્ડ થતી જઇ રહી છે. જણાવી દઇએ કે, અંશુલા અને મલાઇકા વચ્ચે ઘણી સારી મિત્રતા છે. અંશુલા કપૂરની વાત કરીએ તો, તે હાલ તેના ત્રણ ભાઇ-બહેનોથી અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર લાઇફ એન્જોય કરી રહી છે. અંશુલા આ દિવસોમાં વેટ લૂઝ ટ્રાંસફોર્મેશન પર ફોક્સ કરી રહી છે અને તેણે તેનું ઘણુ વજન ઉતાર્યુ પણ છે. એવામાં લોકોનું માનવુ છે કે અંશુલા પણ ફિલ્મોમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહી છે.

Shah Jina