મનોરંજન

ડ્રગ્સ કેસમાં સંડોવાયેલી ભારતી સિંહની કમાણી જાણીને રહી જશો દંગ, એક એપિસોડ માટે લે છે આટલો ચાર્જ

તમારી અક્કલ કામ નહિ કરે એવી જગ્યાએથી કમાઈ લે છે કરોડો

આપણે કોમેડી કિંગ વિષે તો સાંભળ્યું હશે પરંતુ કોમેડી કિવન  ભારતીસિંહ છે. હવે તો ભારતીસિંહને ટીવી સ્ક્રીન પર આવતા જ દર્શકો ખીલખીલાટ હસવા લાગે છે. ભારતીસિંહે કોમેડિયન હોવાની સાથે-સાથે ડાન્સ અને હોસ્ટીંગમાં પણ પોતાનું નામ કમાયું છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

લાફ્ટર કિવન ના નામથી જાણીતી ભારતી આજે જાણીતું નામ છે. ભારતી તેની કોમિક ટાઈમિંગથી બધાના દિલમાં છાપ છોડી ચુકી છે. ક્યારકે 2 સમયનું જમવાનું પણ નસીબમાં ના હતું આજે કરોડો રૂપિયાની આવક કરે છે. કમાણી મામલે ભારતીસિંહ 2019ની ફોર્બ્સ યાદીમાં દુનિયાની સૌથી અમીર સેલિબ્રિટીમાં 82 નંબર પર હતી. 2019માં ભરતીની કમાણી 11 કરોડ રૂપિયા હતી તો વર્ષ 2018માં ભારતીની કમાણી 14 કરોડ રૂપિયા હતી.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

હાલમાં જ ભારતી અને તેના પતિ હર્ષની મામલે ધરપકડ કર્યા બાદ જામીન પર છુટકારો થયો હતો. ભારતી કોમેડિયન હોવાની સાથે-સાથે હોસ્ટ પણ છે અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર પણ છે. ભારતી સિંહને ઇન્સ્ટાગ્રામ પર 36 લાખ લોકો ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

બ્રાન્ડેડ કપડાથી લઈને ઈનહેલર, કોસ્મેટિક બ્રાન્ડ્સ, ઓનલાઇન ગેમ એપ્લીકેશન સુધી ભારતી અનેક બ્રાન્ડ્સને પ્રમોટ કરે છે. જેમાંથી તે વાર્ષિક આશરે બે કરોડ રૂપિયા કમાય છે. રિપોર્ટ્સ મુજબ ભારતી 15થી 18 બ્રાન્ડને પ્રમોટ કરે છે. ઘણી બ્રાન્ડ્સ ભારતીસિંહને મફતમાં પ્રોડક્ટ  આપે છે. ભારતી એક એપિસોડ માટે 25થી 30 લાખ રૂપિયા લે છે. જયારે લાઈવ ઇવેન્ટ માટે 15 લાખ રૂપિયા લે છે. આ સિવાય ભારતીની વર્ષની કમાણી 8 કરોડ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

બતાવવામાં આવી રહ્યું છે કે, આ બ્રાન્ડ પ્રમોશનથી ભારતી દર મહિને 2 કરોડ રૂપિયાની કમાણી કરે છે. ભારતી બ્રાન્ડની ડિમાન્ડના હિસાબથી તેની ફી નક્કી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરવા માટે ભારતી એક લાખ રૂપિયા ચાર્જ વસુલે છે.

 

View this post on Instagram

 

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

બ્રાન્ડના પ્રમોશન માટે ભારતીઓ જે પ્રકારની પોસ્ટ્સ પોસ્ટ કરે છે તેમાં સ્વાઇપ અપ, સિંગલ પિક્ચર પોસ્ટ, વીડિયો, રીલ વીડિયો, બ્રાન્ડ ઘોષણા અને બ્રાન્ડ કર્ટસી જેવી પોસ્ટ્સ શામેલ છે.