પટાખા કુડી બનીને ઍવોર્ડ શોમાં પહોંચી અંકિતા લોખંડે, ગાડીમાંથી ઉતરતા માંડ માંડ બચાવી લાજ, શરમજનક ડ્રેસની તસવીરો વાયરલ

ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા-થતા બચી અંકિતા લોખંડે, યુઝર્સ બોલ્યા આ શું પહેરી લીધું? ઘણું બધું દેખાઈ રહ્યું છે

બૉલીવુડ ટીવી હિરોઈનના લગભગ છ મહિના બાદ અંકિતા લોખંડે (Ankita Lokhande) આખરે પતિ વિકી જૈન (Vicky Jain) સાથે નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. ગયા મહિનાના મધ્યમાં કપલે પરિવારના સભ્યો સાથે નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો અને પૂજા કરાવી હતી. આમ તો અંકિતા અને વિકીએ તેમનું અપાર્ટમેન્ટ લગ્ન પહેલા જ ખરીદી લીધું હતું,

પરંતુ ઈન્ટિરિયરનું કામ ચાલી રહ્યું હોવાથી અભિનેત્રીતેના મમ્મી-પપ્પા સાથે રહેતી હતી. તો બીજી તરફ બિઝનેસ હોવાના કારણે વિકી જૈન મોટાભાગે મુંબઈ બહાર રહેતો હતો. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અંકિતાએ ગૃહપ્રવેશ બાદ હવે નવા ઘરની ઝલક (Ankita Lokhande new home) દેખાડતો વીડિયો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Richa Shah (@lokhandeankita_fan)

સીરિયલ ‘ક્યૂંકિ સાસ ભી કભી બહુ થી’ના ‘તુલસી વિરાણી’ની સ્ટાઈલમાં તેણે ઘરની સાથે-સાથે પરિવારના તમામ સભ્યોની પણ ઓળખ કરાવી છે. ટીવી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી એવી અંકિતા લોખંડેએ 14 ડિસેમ્બરના રોજ બોયફ્રેન્ડ વિક્કી જૈન સાથે લગ્ન કર્યા છે. હાલ અંકિતા પોતાનું વિવાહિત જીવન એન્જોય કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

અંકિતાએ અમુક દિસવો પહેલા જ પોતાના નવા ઘરમાં પ્રવેશ કર્યો હતો અને પોતાના નવા ફ્લેટની તસ્વીરોની ઝલક પણ અંકિતાએ સોશિયલ મીડિયા મારફતે દેખાડી હતી.અંકિતા સોશિયલ સાઇટ્સ પર પણ સક્રિય રહે છે અને પોતાની એકથી એક લાજવાબ તસવીરો શેર કરતી રહે છે. એવામાં અંકિતાનો લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે જેમાં તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા થતા બચી હતી.

ગત રાતે અંકિતા વિક્કી સાથે એક ઇવેન્ટમાં પહોંચી હતી. આ સમયે અંકિતાએ ગ્રીન શિમરી હાઈ થાઈ સ્લીટ ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ગજબની સુંદર લાગી રહી હતી. આ ડ્રેસ એટલો ડીપ હતો કે તેના ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ આઉટફિટ સાથે અંકિતાએ લાઈટ મેકઅપ કર્યો હતો અને પર્પલ ઈયરરિંગ પણ પહેર્યા હતા. અંકિતાએ પોતાના વાળમાં હાઈ બન બનાવી રાખ્યું હતું અને હાઈ હિલ્સ પણ પહેર્યા હતા, જ્યારે વિક્કી બ્લેક શૂટ-બૂટમાં જોવા મળ્યા હતા.

અંકિતા જેવી જ ગાડીમાંથી ઉતરી કે મીડિયા કર્મીઓ તેની તસવીરો ક્લિક કરવા લાગ્યા હતા, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અંકિતા આ આઉટફિટમાં થોડી અસહજ લાગી રહી હતી અને જેવી જ તે ગાડીમાંથી ઉતરી કે તેને પોતાના હાથ વડે ક્લીવેજ છુપાવવી પડી હતી અને તે ઉપ્સ મોમેન્ટનો શિકાર થતા થતા બચી હતી. વીડિયો સામે આવતા જ લોકોએ તેને આડે હાથ લીધી હતી અને ખુબ ખરી ખોટી સંભળાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

યુઝરોએ તેના આ વીડિયો પર ‘જ્યારે કમ્ફર્ટેબલ નથી તો આવો ડ્રેસ પહેરીને શા માટે બહાર  નીકડો છો’, ‘ક્યારેક તો ઢંગના કપડાં પહેર્યા કરો’, ‘માત્ર શો-ઑફ જ કરવું છે જ્યારે દેખાઈ રહ્યું છે કે તે આ ડ્રેસમાં કમ્ફર્ટ નથી’, ‘પહેલા જ યોગ્ય કપડાં પહેરતી તો આજે આ થયું ન હોત’, ‘છૂપાના ભી નહીં આતા, દિખાના ભી નહીં આતા’ વગેરે જેવી નકારાત્મક કમેન્ટ્સ કરી છે અને સાથે જ તેનો ખુબ મજાક બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જણાવી દઈએ કે અંકિતાએ કારકિર્દીની શરૂઆત એકતા કપૂરના શો પવિત્ર રિશ્તા દ્વારા કરી હતી, જેમાં સુશાંત સિંહ રાજપૂત પણ મુખ્ય ભૂમિકામાં હતો.આ શો દ્વારા જ અંકિતાને ઘરે ઘરે એક નવી ઓળખ મળી હતી. ટીવી શો સિવાય અંકિતા બોલીવુડમાં પણ કામ કરી ચુકી છે અને રિયાલિટી શો ઇન્ડિયાસ સ્માર્ટ જોડીની વિનર પણ બની ચુકી છે.

Krishna Patel