ખબર મનોરંજન

અંકિતા લોખંડેની પુલ તસવીરો થઇ વાયરલ, સ્વિમિંગ પુલમાં આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડે સ્વિમિંગ પુલમાં આપ્યા હોટ પોઝ, જુઓ તસવીરો

ટીવીથી લઇને બોલિવુડ સુધી પહોંચનારી અભિનેત્રી અંકિતા લોખંડે આ દિવસોમાં સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. તે અવાર-નવાર તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરે છે.

અંકિતા લોખંડેની હાલ કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તે બ્લેક મોનોકિની પહેરી પુલમાં જોવા મળી રહી છે.

આ તસવીરોને અંકિતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. તેમજ તેઓ આ તસવીરો પર કમેન્ટો પણ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

તસવીરોમાં અંકિતા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેની સ્ટાઇલ અને તેનો લુક જોવાલાયક છે. તે આ તસવીરોમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજરે પડી રહી છે. અંકિતાએ આ પોસ્ટ શેર કરી કેપ્શન લખ્યુ છે કે, એવા ન રહે કે સરળતાથી સમજમાં આવી જાઓ… તેમને વિચારવા માટે મજબૂર કરો.

તમને જણાવી દઇએ કે, અંકિતાએ હાલમાં જ વેલેન્ટાઇન ડે મંગેતર વિક્કી જૈન સાથે સેલિબ્રેટ કર્યો હતો. જેની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ તસવીરોમાંં તે બંને ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

અંકિતા લોખંડે હાલ વિક્કી જૈન સાથે હિમાચલ પ્રદેશમાં છે અને તેઓ ત્યાં તેમનું વેકેશન એન્જોય કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita)

હાલમાં જ અંકિતા લોખંડેએ તેની કેટલીક બોલ્ડ તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે અલગ અલગ પોઝ આપતી જોવા મળી હતી.