અંકિતા લોખંડેએ ડીપ નેક ડ્રેસ પહેરી પાર કરી બોલ્ડનેસની હદ, ખુલ્લેઆમ જતાવ્યો પ્રેમ, જુઓ રોમેન્ટિક તસવીરો

ટીવીની લોકપ્રિય અભિનેત્રી અંકિતા લોખંડે અને વિકી જૈનની જોડીને ચાહકો પસંદ કરે છે. અંકિતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર તેના પતિ સાથે રોમેન્ટિક તસવીરો શેર કરતી રહે છે, જેમાં તેની સ્ટાઇલ પણ જોવા જેવી હોય છે. ટ્રેડિશનલ ડ્રેસથી લઈને વેસ્ટર્ન અટાયર સુધી અંકિતા દરેક આઉટફિટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આવું જ કંઈક હાલમાં જોવા મળ્યું.

જ્યારે અભિનેત્રી મુંબઈમાં એક એવોર્ડ ફંક્શનમાં બેસ્ટ જોડીનો એવોર્ડ લેવા પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીનો ડ્રેસ આગળથી એટલો ડીપ હતો કે તેના ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાતા હતા. ટીલ બ્લુ શિમરી ડ્રેસમાં અંકિતા ઘણી બોલ્ડ લાગી રહી હતી. તેના આ ડ્રેસમાં નીચે હાઇ સ્લિટ ડિઝાઇન આપવામાં આવી હતી, જેમાં તે તેના ટોન્ડ લેગને ફ્લોન્ટ કરી રહી હતી. ત્યાં વિકી જૈન બ્લેક સૂટ-પેન્ટ સાથે વ્હાઇટ શર્ટમાં જોવા મળ્યો હતો. આ લુકમાં તે ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.

અંકિતાની વાત કરીએ તો, અભિનેત્રીએ આ બોલ્ડ ડ્રેસને ફેશન સ્ટોર અલેટામાંથી લીધો હતો, જેમાં મેચિંગ સિક્વન્સ તેને ચમકદાર અને બ્લિંગ આઉટફિટ બનાવી રહી હતી. આ ડ્રેસમાં હસીના તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. વિકી દરેક જગ્યાએ તેની પત્નીનો હાથ પકડેલો જોવા મળ્યો હતો. જો કે, અંકિતાએ સોશિયલ મીડિયા પર પતિ સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો પણ શેર કરી છે.

અંકિતાએ પોતાના માટે જે ડ્રેસ પસંદ કર્યો તે બેકલે હતો, જેમાં તે તેની બેતને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અંકિતાના આ ગાઉનમાં, આગળની બાજુએ હોલ્ટર ડિટેલ આપવામાં આવી હતી. હોટ પોઝિંગ અંકિતાએ લવંડર શેડની ડ્રોપડાઉન ઇયરિંગ્સ પહેરી હતી અને તેણે આ લુક સાથે મેકઅપ સાથે મેસી બનમાં વાળની ​​સ્ટાઇલ કેરી કરી હતી. નાના પડદાથી બોલિવૂડમાં પોતાનો રસ્તો બનાવનાર અંકિતા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

અભિનેત્રીની તસવીર હોય કે વીડિયો, તે જોતજોતામાં જ વાયરલ થઇ જાય છે. અંકિતા લોખંડેએ પતિ વિકી જૈન સાથે રોમેન્ટિક ફોટોશૂટ કરાવ્યું છે. તસવીરમાં તે તેના પતિ સાથે એકથી વધુ રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે.તસવીરોમાં અંકિતા અને વિકી વચ્ચેની સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર અંકિતાની તસવીરોનો દબદબો છે. કેટલીક તસવીરોમાં અભિનેત્રી તેના પતિના ખોળામાં બેઠેલી તો કેટલીકમાં કોઝી થતી જોવા મળી રહી હતી.

અંકિતા તેના પતિ સાથે આ લુકમાં ઇવેન્ટમાં પહોંચી હતી. જો કે, અંકિતા તેના આ લુકને લઇને ટ્રોલ પણ થઇ રહી છે. તેણે જે ડ્રેસ કેરી કર્યો હતો તેની નેક એટલી ડીપ હતી કે અંકિતા તેના ક્લીવેજ પર હાથ રાખી કારમાંથી નીચે ઉતરી હતી અને તે તેની ડીપનેકને સરખી પણ કરતી જોવા મળી હતી. આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે,જે જોયા બાદ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Chipku Media (@chipkumedia)

તમને જણાવી દઈએ કે, વિકી જૈન અને અંકિતા લોખંડેએ ગયા વર્ષે 14 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. બંનેના આ લગ્ન ખૂબ જ શાહી અંદાજમાં ધામધૂમથી થયા હતા. હાલમાં જ અભિનેત્રી તેના નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો, તેણે તેના નવા ઘરની ઝલક પણ તસવીરો અને વીડિયો દ્વારા ચાહકો સાથે શેર કરી હતી. અંકિતાએ ચાહકોને તેના 8 BHK ઘરની ઝલક બતાવી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે અંકિતા અને વિકીએ હાલમાં જ રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’નું ટાઈટલ જીત્યું છે. બંનેને 25 લાખ રૂપિયા પણ મળ્યા હતા.

Shah Jina