ટીવી સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ઘરે ઘરે ફેમસ થયેલી અંકિતા લોખંડે કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા દમદાર અભિનય કરીને દરેક કોઈનું દિલ જીતી લીધું હતું.જો કે ફિલ્મમાં તેનો રોલ ખુબ નાનો હતો, જેને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. એક સમયે અભિનેતા સુશાંત સિંહ રાજપુત સાથે ડેટ કરી ચુકેલી અંકિતા લોખંડે એક વાર ફરીથી ચર્ચાનો વિષય બની છે.
હાલમાં જ અંકિતા લોખંડેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસ્વીરો શેર કરી છે, જેમાં તે બ્લેક રંગના શોર્ટ ડ્રેસમાં દેખાઈ રહી છે.અંકિતાના આ નવા લુકમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.અંકિતા પોતાની સુંદર આંખોથી દરેક કોઈને ઘાયલ કરી રહી છે. અંકિતાની અદાઓ બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપી શકે તેમ છે.
અંકિતા ફિલ્મ મણિકર્ણિકાથી બોલીવુડથી પોતાનું સફળ ડેબ્યુ કરવા માટે કામિયાબ રહી છે.અંકિતાની આ તસવીરો સોશીયલ મીડિયા પર ખુબ વાઇલર થઇ રહી છે.સૌથી ખાસ વાત એ છે કે આ બધીજ તસવીરો બ્લેક અનેડ વ્હાઇટ છે.
ટીવી જગતથી દૂર અંકિતા લોખંડે પોતાને ફિટ રાખવામાં લાગેલી છે અને કોઈ મોટા પ્રોજેક્ટની રાહ જોઈ રહી છે.પોતાની સ્ટાઇલ અને ગ્લેમર અદાઓથી અંકિતા મોટાભાગે ચર્ચામાં બની રહે છે. હાલ અંકિતા વિક્કી જૈન સાથે ડેટ કરી રહી છે.
અંકિતાની આ વાઇરલ તસ્વીરોને જોઈને લાગી રહ્યું છે કે હવે તે કોઈ મોટા પ્રોજેક્ટ તરફ આગળ વધી શકે તેમ છે.ફિલ્મ મણિકર્ણિકાના દરમિયાન અંકિતા અને કંગના રનૌતની સારી એવી મિત્રતા થઇ ગઈ હતી.આગળના વર્ષે પણ અંકિતા સુશાંત સિંહ સાથે ડેટ અને બ્રેકઅપને લીધે પણ ચર્ચામાં રહી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks