પૂર્વ પ્રેમિકા અને અભિનેત્રી અંકિતા લોખંડે 36 વર્ષની થઇ ચુકી છે.19-ડિસેમ્બર 1984 ના રોજ જન્મેલી અંકિતાએ તાજેતરમાં જ જન્મદિસવની ઉજવણી કરી હતી. આ ખાસ મૌકા પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં અમુક નજીકના મિત્રો, પરિવારના લોકો અને બોયફ્રેન્ડ વિક્કી જૈન પણ શામિલ થયા હતા. પાર્ટીની અમુક તસ્વીરો અને વિડીયો પણ સામે આવ્યા છે. પાર્ટીમાં અંકિતાએ દરેકની સાથે મન ભરીને મસ્તી કરી હતી.
View this post on Instagram
જન્મદિવસના ખાસ મૌકા પર અંકિતાએ ગોલ્ડન કલરનો શમરી ડ્રેસ પહેરી રાખ્યો હતો જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. એક વીડિયોમાં અંકિતા વિક્કી સાથે રોમાન્સ કરતી પણ નજરે આવી હતી અને ગરમી સોન્ગ પર ડાન્સ પણ કર્યો હતો. આ સિવાય મુજે બના દિયા સોન્ગ પર પણ ડાન્સ કર્યો હતો. વિક્કી સાથે ડાન્સ કરતી વખતે અંકિતા તેના ગાલ પર કરતી અને લીપલોક કરતી પણ દેખાઈ હતી. જો કે ડાન્સ કરતી વખતે અંકિતા સાથે એવું બન્યું કે તે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની ગઈ. વિક્કી સાથે ડાન્સ કરતી વખતે અંકિતાનો ડ્રેસ થોડો ઉપરની તરફ સરકી ગયો હતો અને ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ગઈ. જુઓ અંકિતા લોખંડેનો વિડીયો…
View this post on Instagram