ફિલ્મી દુનિયા

સુશાંતની બહેનો સાથે અંકિતાના હતા કંઈક આવા સંબંધો, જુઓ તસ્વીર એક ક્લિકે

દિવંગત એક્ટર સુશાંતના નિધનને એક મહિના જેટલો સમય થઇ ગયો છે. સુશાંત સિંહ રાજપૂતના અચાનક નિધનથી બધા લોકો દુઃખીછેતેનું શબ્દમાં વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે. તે પૈકી એક છે અંકિતા લોખંડે. અંકિતા અને સુશાંત 2016 માં અલગ થયા હતા. પરંતુ તેમના બંને હૃદય એકબીજા સાથે એટલા જોડાયેલા હતા કે જીવનમાં આગળ વધ્યા બાદ પણ અંકિતા તેના પ્રેમના નામોનિશાનને કાઢી શકી ના હતી.

 

View this post on Instagram

 

A post shared by Indian celebrity (@indian_celebrity_1) on

સુશાંતને ગુમાવવાનું દુઃખ અંકિત એક મહિનો વીત્યા બાદ પણ સહન શકતી નથી. 14 જુલાઇએ સુશાંતના નિધનને એક મહિના પૂરાથતા અંકિતાએ એક દીવો પેટાવ્યો હતો. સુશાંતના ચાહકોને ફરી એકવાર અંકિતા સાથેના તેમના પવિત્ર રિશ્તાની યાદ આવી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

આપણે સૌ જાણીએ છીએ કે, અંકિતાના જીવનમાં સુશાંતનું શું મહત્વ હતું, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સુશાંતે અંકિતાને તેના જીવનમાં જ નહીં, પરંતુ પરિવારમાં પણ સ્થાન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y B U D D Y Y (@filmybuddyy) on

અંકિતા સુશાંતની બહેનોની ખૂબ નજીક હતી. ખાસ કરીને અંકિતાની કેલિફોર્નિયામાં રહેતી સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિ સાથેનું બોન્ડીગ ઘણું જબરદસ્ત હતું.

 

View this post on Instagram

 

A post shared by EXO-L (@bollyexowood) on

અંકિતા અને શ્વેતા આજે પણ સોશિયલ મીડિયા પર એક બીજાને ફોલો કરે છે. જ્યારે અંકિતા સુશાંત સાથે રિલેશનશિપમાં હતી, ત્યારે બંનેએ ઘણીવાર ટ્વિટર પર એક બીજા માટે કમેન્ટ કરી હતી. અંકિતા અને શ્વેતાની આ પોસ્ટ્સ દર્શાવે છે કે બંને વચ્ચે કેટલો પ્રેમ છે.
શ્વેતા જ્યારે અમેરિકાથી ભારત આવી ત્યારે તે તે ઘરે પણ ગઈ હતી જ્યાં સુશાંત અને અંકિતા રહેતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Delhi Times (@delhi.times) on

એક તસવીરમાં સુશાંત અને અંકિતા સાથે શ્વેતા, વિશાલ કીર્તિ અને બહેન પ્રિયંકા પણ જોવા મળી રહી છે. આ તસવીર સાક્ષી છે કે શ્વેતાને તેના ભાઈની પસંદગી અંકિતા ખૂબ ગમી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood (@bollywood.mobi) on

સુશાંતના મૃત્યુ પહેલા અંકિતા તેના પિતાને મળવા પતન પટણા ગઈ હતી, જ્યાં સુશાંતે અંકિતાને તેના પરિવારના તમામ વિશેષ સભ્યો સાથે પરિચય કરાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput 🔵 (@sushantsinghrajput_alive) on

પરંતુ હવે આ તસવીરો ભૂતકાળનો એક ભાગ છે.ઇચ્છવા છતાં પણ આ સમયને પરત નહીં લાવી શકાય. તો અંકિતા સુશાંતના પરિવારનો એક ખાસ હોય ભાવિ પુત્રવધૂ તરીકે, સિંહ પરિવારની બહેનો દિલખોલીને પ્રેમ કરતી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.