અંજલિ ભાભીએ ‘Yellow Saree’ માં અપલોડ કર્યા કાતિલ ફોટોસ, કમેન્ટ કરવા લોકોની લાગી લાંબી લાઈન
‘તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા’ ટીવીનો ખુબ જ પોપ્યુલર અને સૌથી વધારે જોવાતો શો છે. તે કાયમ ટીઆરપીની લિસ્ટમાં ઉપર જ રહે છે. આ શાનો દરેક કલાકારોએ પોતાના અભિનયથી લોકોના દિલમાં પોતાની એક અલગ જગ્યા બનાવી છે. પણ થોડા સમયથી આ શોમાં ઘણા બદલાવો જોવા મળ્યા છે.
View this post on Instagram
હાલમાં જ અંજલિ ભાભીનું પાત્ર સુનૈના ફૌજદાર નિભાવી રહી છે તેનાથી પહેલા 12 વર્ષથી અંજલિ ભાભીનું પાત્ર નેહા મહેતા નિભાવી રહી હતી. જણાવી દઈએ સુનૈના ફૌજદાર સોશિયલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે અને તેને ચાહકોમાં પોતાની જ એક અલગ ઓળખાણ પણ બનાવવામાં સફળ થઇ છે. તે તેની સ્માઈલ અને બોલ્ડ આવતારના કારણ કાયમ ચર્ચામાં છવાયેલી રહે છે.
View this post on Instagram
હાલમાં જ સુનૈના ફૌજદાર પોતાના ઇન્સ્ટાગ્રામમાં એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીર આવતાની સાથે જ જબરદસ્ત વાયરલ થઇ થઇ હતી. જણાવી દઈએ કે સુનૈના તેના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીર શેર કરી છે. જેમાં તેનો દેશી લુક ચારે બાજુ આગ લગાડી રહ્યો છે. આ તસ્વીરમાં સુનૈના પીળા રંગની સાડી પહેરી છે. તેને પોતાના લુકને કમ્પ્લીટ કરવા સિલ્વર જૂલરી પહેરી છે.
View this post on Instagram
તેમને ચાહકોને તેમનો આ આવતાર ખુબ જ પસંદ આવ્યો છે. અને આ જ કારણે આ તસ્વીર વાયરલ થઇ ગઈ છે. આ તસ્વીરમાં લોકો ખુબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો તેમના આ દેશી આવતારના ચાહક બની ગયા છે. જણાવી દઈએ કે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે નેહા મહેતા એટલે કે પહેલાના અંજલિ ભાભી પાછા પણ આવી શકે છે પણ તેની હજી કોઈ પુષ્ટિ થઇ નથી.
View this post on Instagram