કાચા બદામ ગર્લ અંજલિ અરોરા તેના જન્મ દિવસની પાર્ટીમાં ખુબ જ હોટ અંદાજમાં આવી નજર, જુઓ કેવો હતો બર્થડે પાર્ટીનો નજારો, તસવીરો થઇ વાયરલ

કાચા બદામમાં જોરદાર નાચવા વાળી બની ગઈ સૌથી મોટી સેલિબ્રિટી, પાર્ટીમાં લોકો ઉમટી પડ્યા એક ઝલક જોવા, જુઓ વીડિયો

ઇન્સ્ટાગ્રામે ઘણા લોકોને સેલેબ્સ બનાવી દીધા, કેટલાય લોકો પોતાના આગવા ટેલેન્ટના કારણે સોશિયલ મીડિયા દ્વારા જ રાતો રાત સ્ટાર બની ગયા, એવી જ એક સ્ટારને આજે આખી દુનિયા ઓળખે છે અને એ છે અંજલિ અરોરા, જેને કાચા બદામ ગીત પર એવી કમર લચકાવી કે લોકો તેની પાછળ લટ્ટુ થઇ ગયા અને પછી તો તેને જે લોકપ્રિયતા મળી કે તે સ્ટાર બની ગઈ. કંગના રનૌતના શો લોકઅપમાં પણ તે જોવા મળી.

ત્યારે હાલમાં જ અંજલિ અરોરાનો જન્મ દિવસ પણ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેની ઘણી તસવીરો પણ સામે આવી છે, પોતાના જન્મ દિવસની પાર્ટીમાં અંજલિ ખુબ જ હોટ અને નશીલા અંદાજમાં જોવા મળી હતી. તેને એવો ડ્રેસ પહેર્યો હતો કે લોકોની નજર પણ તેના પરથી હટાવી મુશ્કેલ બની ગઈ હતી.

અંજલિ અરોરા હવે 23 વર્ષની થઇ ગઈ છે અને તેના જન્મ દિવસની પાર્ટી માટે તેને ખુબ જ ખાસ આયોજન પણ કર્યું હતું. આ દરમિયાન તેને ખુબ જ સ્ટાઈલિશ ડ્રેસ પણ પસંદ કર્યો હતો. જન્મ દિવસની પાર્ટીમાં જતા જ તેને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. જેમાં અંજલિએ ફોટોગ્રાફરને ખુબ જ પોઝ પણ આપ્યા હતા અને તેની ઘણી તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

અંજલિ અરોરાની સામે આવેલી તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે પોતાના જન્મ દિવસની ખુશી તેંકયા ચહેરા પર સાતમા આસમાને છે. અંજલિ લાલ રંગના ગાઉનમાં ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે. આ દરમિયાન તે બધાની શુભકામનાઓ પણ સ્વીકારતી જોવા મળી રહી છે.અંજલિનો આ સુંદર ડ્રેસ આગળ કરતા પાછળની સાઈડથી વધારે ડિઝાનર દેખાઈ રહ્યો હતો.

અંજલિનો આ ડ્રેસ પાછળથી બેકલે અને ડિઝાનર હતો, જેમાં તે ખુબ જ હોટ દેખાઈ રહી હતી. આ ઉપરાંત તેમાં કરેલું ક્રિસ્ટલ વર્ક પણ તેની સુંદરતાને ચાર ચાંદ લગાવી રહ્યું હતું. સામે આવેલી તસ્વીરોમાં અંજલિને જોવા અને તેને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવા માટે ઘણા બધા લોકો ઉપસ્થિત છે. આ દરમિયાન અંજલિ પણ ચેહરા પર સ્માઈલ સાથે બધાનું અભિવાદન કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel