ખબર

TV અભિનેત્રીને એક વ્યક્તિએ કહી ‘મોટી સાંઢ’, અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ

આજકાલ સોશિયલ મીડિયા પર કોઈ પણ સેલિબ્રિટીને ટ્રોલ કરવાની બાબત ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ક્યારેક તેમને પાત્ર માટે તો ક્યારેક તેમના કપડાં માટે કે પછી તેઓ કઈં પણ કરે, એ મુદ્દાને ઉઠાવીને જ ટ્રોલ કરવાની બાબત સામાન્ય બની ગઈ છે. ત્યારે હાલમાં જ તેવી સિરિયલ કુલ્ફી કુમાર બાજેવાલાની અભિનેત્રી અંજલિ આનંદને તેના શરીરને કારણે ટ્રોલ કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

… Issa Happy shiny Sunday✨ 👗 @reemathakurofficial 👠 @rubina_bajwa_creations 💎 @artjunagoa

A post shared by Anjali Dinesh Anand (@anjalidineshanand) on

અંજલિને તેના સોશિયલ મીડિયા પર એક યુઝરે મોટી સાંઢ કહ્યું હતું, એનો અંજલિએ જવાબ પણ આપ્યો અને એ યુઝર સાથે થયેલી વાતચીતનો સ્ક્રીનશોટ પણ તેને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સ્ક્રીન શોટમાં તેમની બંનેની વાતચીત જોઇ શકાય છે. જેમાં જોઈ શકાય છે કે ટ્રોલરે અંજલિને મોટી સાંઢ, હાથી, બુઢી જેવા શબ્દો વાપર્યા.

Image Source

અંજલિએ એ ટ્રોલરને જડબાતોડ જવાબ આપ્યો, પણ આ ટ્રોલરે અંજલિ માટે ઘણા અપશબ્દોનો પ્રયોગ કર્યો છે. અને એમ પણ કહ્યું કે પોતાની ખામીઓ છુપાવવા માટે ઘણોબધો મેકઅપ વાપરે છે. પરંતુ અંજલિ પાછી હટયા વિના ટ્રોલરને એવા જવાબો આપ્યા કે કોઈ એને આવું બોલવાની હિમ્મત નહિ કરે.

Image Source

અંજલિએ ટ્રોલરને જવાબ આપ્યો કે મારા ઘરમાં અરીસો છે, મને ખબર છે કે હું કેવી દેખાઉં છું. પણ મને નથી ખબર કે તું કેવી દેખાય છે, કારણ કે તું ફોટો ફિલ્ટર વાપરે છે.

 

View this post on Instagram

 

… killing it tonight in a custom @reemathakurofficial ♥️

A post shared by Anjali Dinesh Anand (@anjalidineshanand) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks