મનોરંજન

‘નચ બલિયે-9’ ની આ અભિનેત્રીએ કરાવ્યો બ્રાઇડલ ફોટોશૂટ, તસ્વીરો થઇ ધડાધડ વાઇરલ…

ધમાકેદાર શરૂઆતની સાથે દરેક કન્ટેસ્ટન્ટ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે-9’ દર્શકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવામાં કામિયાબ રહ્યા છે. ટીઆરપીની બાબતમાં પણ નચ બલિયે-9 શો ટોપ પર પહોંચી ગયો છે.જ્યારે બીજી તરફ નાગિન-3 ની અભિનેત્રી અનિતા હસનંદાની પોતાના રૉયલ બ્રાઇડલ ફોટોશૂટને લીધે ચર્ચામાં આવી ગઈ છે.

 

View this post on Instagram

 

Because when you stop and look around, this life is pretty amazing 🌸

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

ટીવીની જાણીતી અભિનેત્રી અનિતા હસનંદાનીએ હાલમાં જ એક બ્રાઇડલ ફોટોશૂટ કરાવ્યું છે,અનિતાએ આ ફોટોશૂટ આજ તકના પ્રોગ્રામ ‘સાસ બહુ ઔર બેટીયાં’ માટે કરાવડાવ્યું છે. અનિતાએ પોતાની આ બ્રાઇડલ તસ્વીરોને ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે.

 

View this post on Instagram

 

The more you work out, the weaker my knees get. 💋

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

અનિતા તસ્વીરોમાં એકદમ દુલ્હનની જેમ સજેલી છે. તસ્વીરોમાં તેની સુંદરતાની ઝલક એવી સ્પષ્ટ દેખાઈ રહી છે કે તે કોઇનુ પણ મન મોહી લેશે. જણાવી દઈએ કે અનીતાને આ ગોર્જીયસ બ્રાઇડલ લુક મેકઅપ આર્ટિસ્ટ ‘આધ્વીક મહાજન’એ આપ્યો છે.

 

View this post on Instagram

 

I could LIVE in sarees! Love it @tripzarora Lets Shine Lets Sparkle and Lets Swipe💫

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

અનીતાને સારી રીતે ખબર છે કે કોઈ ઓકેશન પર કેવી રીતે પોઝ આપવાનો છે, ત્યારેજ તો એવું લાગી રહ્યું છે કે તે કોઈ નવી નવેલી દુલ્હન હોય.અનિતાના આ અવતારના ફૈન્સ પણ વખાણ કરતા થાકતા નથી.અનિતાએ પોતાના એકાઉન્ટ પર બે લુકની તસ્વીરો પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

Ok am shy … No mean comments pls ☺️🖤 📸 @rohitreddygoa 🥰

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

પહેલા લુકમાં અનિતાએ પીચ કલરનો લહેંગો પહેરી રાખ્યો છે જે રેનુ ટંડન દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો છે. જેમાં સફેદ રંગના દોરાથી સુંદર એમ્બ્રોડરી વર્ક કરેલું છે.

 

View this post on Instagram

 

🧡

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

આ લહેંગાની સાથે અનિતાએ મેચિંગ માંગ ટીકો, નથણી, કંગન અને ગળામાં હેવી નેકલેસ પહેરી રાખ્યો છે.પોતાના લુકને પૂર્ણ કરવા માટે અનિતાએ લાઈટ મેકઅપ અને લિપસ્ટિક લગાવી રાખી છે જેમાં તે કોઈ દુલ્હનથી ઓછી નથી લાગતી.

અનિતાના બીજા લુકમાં તેમણે એશિયન કલચરનો લીલા રંગનો બ્રાઇડલ લહેંગો પહેરી રાખ્યો છે જેમાં તેણે બેકલેસ બ્લાઉઝ પહેરી રાખ્યું છે જે તેની હોટનેસ વધારી રહ્યું છે.

આ ડ્રેસની સાથે અનિતાએ ગોલ્ડન અને લીલા રંગની જવેલરી પહેરી રાખી છે અને લાઈટ મેકઅપની સાથે બોલ્ડ લિપસ્ટિક પણ લગાવી છે.

જણાવી દઈએ કે અનિતા હાલના દિવસોમાં નચ બલિયે-9 માં પોતાના પતિ રોહિત રેડ્ડી સાથે નજરમાં આવી રહી છે. શો માં અનિતા અને રોહિતની જોડીને ખુબ પસંદ કરવામાં આવી રહી છે.ટીવી સિરીયલના સિવાય અનિતા ઘણી બોલીવુંડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks