ખબર મનોરંજન

ફરવા નીકળી પ્રેગનેન્ટ અનિતા હસનંદાની, સમુદ્ર કિનારે શેર કરી ખુબસુરત તસ્વીર

પ્રેગનેન્સી પીરીયડનો આનંદ માણતી એક્ટ્રેસ અનિતા હસનંદાની આજકાલ વેકેશનનો આનંદ માણી રહી છે. અનિતાની બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. અનિતા અને તેનો પતિ રોહિત રેડ્ડી જલ્દી જ પહેલા બાળકનું સ્વાગત કરશે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતાએ તેની પ્રેગનેન્ટ હોવાની ખબર એક ક્યૂટ વિડીયો દ્વારા આપી હતી. હવે અનિતા અને તેના પતિની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં અનિતા તેના પતિ સાથે ઘણી ખુશ નજરે આવી રહી છે. આ સાથે જ બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે ચડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતાએ વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ સાથે જ જણાવ્યું છે કે, તે આખરે વેકેશન પર કેમ આવી છે ? વ્હાઇટ ડ્રેસમાં હેર બેન્ડ લગાડેલી નજરે આવેલી અનિતા લખે છે કે, ટ્રાવેલ તો બને છે. ડોક્ટર મને કહ્યું છે કે મારે વિટામિન ડી અને વિટામિન સીની જરૂરત છે. અનિતાની આ પોસ્ટ પર એક્ટ્રેસ માહી વીજથી લઈને ડાન્સર અને કોરિયોગ્રાફર મુક્તિ મોહનએ કમેન્ટ અને રિએક્શન આપ્યું છે. તસ્વીરોમાં અનિતા વ્હાઇટ ડ્રેસમાં નજરે ચડે છે. અનિતા પ્રકૃતિનો આનંદ ઉઠવતી હેપી મૂડમાં નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મિત્રો સાથે વિડીયો શેર કર્યા છે. જેમાં એક્ટ્રેસ હાર્ટ શેપ ગોગલ્સમાં જોવા મળી રહી છે. મિત્રો સાથે મસ્તી કરતી નજરે ચડી છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતાના બેબી પ્લાનિંગ બાદ જ ખબર આવવાની શરૂ થઇ ગઈ હતી કે તે પ્રેગનેન્ટ છે. અનિતાએ આ ખબર પર કોઈ રિએક્શન આપ્યું ના હતું. બાદમાં પતિ રોહિત રેડ્ડી સાથે માતા-પિતા બનવાનું એલાન કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

અનિતા અને રોહિતએ વિડીયો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એલાન કર્યું હતું કે, તે માતા-પિતા બનશે. એક્ટ્રેસે વિડીયો શેર કરતા કહ્યું હતું કે, તે હવે 2થી 3 થવા જઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anita H Reddy (@anitahassanandani)

ચાહકો આતુરતાપૂર્વક તેમની ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલા અનિતાએ એક વીડિયો શેર કરીને માતા બનવાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે- “એવું લાગે છે કે આ એક સંપૂર્ણ સમય છે. અમે છેલ્લા 10 વર્ષોથી સાથે છીએ, અને લગ્નના બંધનમાં બંધાયેલા 7 વર્ષ થયા છે. અમે તૈયાર થઈ ગયા હતા.આ વર્ષે અમે એક બાળક સાથે સેટલ થવા માંગીએ છીએ અને તે પરફેક્ટ રીતે પૂરું થઇ રહ્યું છે.”