જીવનશૈલી મનોરંજન

મહેલથી ઓછો નથી અનિલ કપૂરનો બંગલો, જુઓ તેના આલીશાન ઘરની 15 તસ્વીરો

15 તસવીરો જોતા જ બોલી ઉઠશો, વાહ બંગલો હોય તો આવો

બૉલીવુડના જક્કાસ કપૂર એટલે કે અનિલ કપૂર હાલ 63 વર્ષના થઇ ચુક્યા છે. બૉલીવુડમાં અનિલ કપૂરએ એક નવો મુકામ હાસિલ કર્યો છે.

પોતાના જક્કાસ અંદાજથી દર્શકોના દિલો પર છાનારા અનિલ કપૂર દરેક કોઈના દિલોમાં વસેલા છે.

બૉલીવુડમાં આજે જો કોઈ સૌથી વધુ કોઈ ફિટ અને હેન્ડસમ એક્ટર છે તો તે અનિલ કપૂર છે.

અનિલ કપૂર આજે પણ પોતાના જમીન સાથે જોડાયેલા છે.

અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1956ના રોજ ચેમ્બુર, મુંબઈ મહારાષ્ટ્રમાં થયો હતો. અનિલ કપૂરના જીવનની કહાની પણ કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી.

પછી તે તેની પ્રેમ કહાની હોય કે પછી તેના પરિવારની કહાની હોય. કહેવામાં આવે છે કે એક સમયે અનિલ કપૂરના પરિવારને ગેરેજમાં રહેવું પડ્યું હતું.

પણ આજે અનિલ કપૂર આલીશાન બંગલામાં રહે છે. મુંબઈમાં આજે અનિલ કપૂરનો આલીશાન બંગલો છે.

અનિલ કપૂરનો બંગલો કોઈ મહેલથી ઓછો નથી.

અનિલ કપૂરના બંગલાને તેની પત્ની સુનીતાએ ડિઝાઇન કર્યો છે. તેની જ દરેક પસંદની વસ્તુ અનિલ કપૂરના ઘરમાં લાગેલી છે.

અનિલ કપૂરના ઘરમાં માટીની બનેલી ઘણી ચીજો છે. જેમાં મોટાભાગની મૂર્તિઓ છે.

તેના ઘરમાં એક મોટી એવી બાલ્કની પણ છે. જ્યા તે પોતાના પરિવારની સાથે નાશ્તો કરે છે.

દીકરી સોનમની સાથે મોટાભાગે તે પોતાના ફેવરિટ સોફા પર બેસીને વાતો કરે છે.

અનિલ પોતાના ઘરમાં પોતાની પત્ની સુનીતા, દીકરી સોનમ અને રેહા સહીત દીકરા હર્ષવર્ધનની સાથે રહે છે.

અનિલ કપૂરના ઘરમાં લાકડાઓની બનેલી પણ ખાસ ચીજો લાગેલી છે.

જેમાં લાકડાની બનેલી ખુરશીઓ અને બાકીની ચીજો છે. ઘરમાં એક લોબી પણ છે જ્યાં ભગવાન બુદ્ધની મૂર્તિ પણ લાગેલી છે.