અમિતાભ બચ્ચનની આ અભિનેત્રીએ પેન્ટ પહેર્યા વગર શેર કરી દીધી તસવીર, ટ્રોલર્સે લીધી આડે હાથ

પેન્ટ પહેર્યા વગર અભિનેત્રીએ ઘરે પોસ્ટ કરી તસવીર, ટ્રોલર્સ બોલ્યા- બધુ ઉડી ગયુ બસ તમારી…

બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલ સાથે લવ પર સ્કવાયર ફૂટ ફિલ્મથી પોતાની ઓળખ બનાવનારી અભિનેત્રી અંગીરા ઘરને આજે કોઇ ઓળખની જરૂર નથી. ભલે અંગીરાનું નામ આજે બી-ટાઉનની ફેમસ લિસ્ટમાં સુમાર નથી પરંતુ તેની માસૂમિયત, ક્યુટ લુક્સ અને બોલ્ડ અદાઓને કારણે તે આજે પણ કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. અંગીરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની ખૂબસુરત અને બોલ્ડ તસવીરોને કારણે લાઇમલાઇટ લૂંટે છે. અંગીરાના ઇન્સ્ટાગ્રામ પર તેના અલગ અલગ લુક જોવા મળતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Angira Dhar (@angira)

અંગિરા તેનો કોઈ પણ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે તો તે વાયરલ થવામાં જરા પણ સમય નથી લાગતો. જો તમે અભિનેત્રીના ઇન્સ્ટા એકાઉન્ટ પર એક નજર નાખો, તો તમને તેના ઘણા સુંદર દેખાવ જોવા મળશે. અંગિરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેણે પેન્ટ પહેર્યુ ન હતુ. આ તસવીરને લઇને તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Angira Dhar (@angira)

એકે તો લખ્યુ હતુ કે, બધુ ઉડી ગયુ પણ તમારો સ્વેગ રહી ગયો. એક યુઝરે લખ્યુ કે, બધુ ઉડી ગયુ પણ તેની બ્યુટી રહી ગઇ. ત્યારે અંગિરા કહેતી કહેતી નજર આવી રહી છે કે બાકી બધુ તો ઉડી ગયુ પરંતુ તમારો પરફ્યુમ રહી ગયો. તમને અંગિરાનો પરફ્યુમ વાળો પ્રચાર તો યાદ હશે ને. અંગિરાએ ફિલ્મ મેડેમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગન સાથે કામ કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Angira Dhar (@angira)

25 મે 1988ના રોજ શ્રીનગરમાં જન્મેલી અંગિરા છેલ્લે બોલિવૂડ એક્ટર વિદ્યુત જામવાલ સાથે ફિલ્મ ‘કમાન્ડો 3’માં જોવા મળી હતી. જોકે, અંગિરાને 2015ની વેબ સિરીઝ ‘બેંગ બાજા બારાત’થી ઓળખ મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Angira Dhar (@angira)

આ વેબ સિરીઝમાં અંગિરાએ એક સ્વતંત્ર છોકરીની ભૂમિકા ભજવી હતી, જેના કારણે તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. આટલું જ નહીં, અગાઉ અંગિરાએ UTV બિન્દાસ શો ‘બેગ બોરો સ્ટીલ’ પણ હોસ્ટ કર્યો છે. આ સાથે, કેડબરી સિલ્ક પણ ડોમિનોઝ ઇન્ડિયા જેવી ઘણી મોટી બ્રાન્ડ્સનો એડ ફેસ બની ગઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Angira Dhar (@angira)

તમને જણાવી દઈએ કે અંગિરા તેના નેચરલ લુક માટે ઘણી ફેમસ છે. તેના કર્લ્સ, બ્રાઉન આંખો અને સુંદર સ્મિત કોઈને પણ તેના માટે પાગલ બનાવવા માટે પૂરતું છે. તેની ડ્રેસિંગ સેન્સ એટલી અદભૂત છે, જેના કારણે તે હેડલાઇન્સમાં રહે છે. મેડમની દેશી સ્ટાઈલ પણ કોઈથી ઓછી નથી.

 

View this post on Instagram

 

A post shared by Angira Dhar (@angira)

અભિનેતા-દિગ્દર્શક આનંદ તિવારીએ અભિનેત્રી અંગિરા ધર સાથે લગ્ન કર્યા છે. આ દંપતીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. આનંદ તિવારી અને અંગિરા ધરે પોતાના લગ્નની તસવીરો પોસ્ટમાં શેર કરી અને જણાવ્યું કે બંનેએ એપ્રિલમાં લગ્ન કર્યા હતા. આનંદ તિવારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં બંને પેવેલિયનમાં બેઠા હતા અને એકબીજાની સામે જોઈને હસતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Angira Dhar (@angira)

આનંદ તિવારીએ આ સાથે લખ્યું, ’30મી એપ્રિલે અંગિરા અને મેં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં અમારી મિત્રતાને લગ્નમાં પરિવર્તિત કરી. જીવન ધીમે ધીમે આપણી ચારે બાજુ તાળું ખોલી રહ્યું છે, તેથી અમે પણ તમારી સાથે અમારી ખુશીઓનું તાળું ખોલવા માંગીએ છીએ.
અંગિરા ધરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની બે તસવીરો પણ શેર કરી છે. પ્રથમ તસવીરમાં બંને સાથે ઉભા છે અને આરતી કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Angira Dhar (@angira)

બીજી તસવીરમાં બંને પેવેલિયનમાં બેઠેલા છે અને એકબીજા સામે જોઈને સ્મિત કરી રહ્યાં છે. અનન્યા પાંડે, આયુષ્માન ખુરાના, કોંકણ સેન શર્મા, મિતાલી પાલકર, અદા શર્મા, નેહા ધૂપિયા, ગજરાવ રાવને આનંદ તિવારી અને અંગિરા ધર સહિત તમામ સેલિબ્રિટીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Angira Dhar (@angira)

આનંદ તિવારી અને અંગિરા ધર OTT ફિલ્મ ‘લવ સ્ક્વેર ફૂટ’માં સાથે કામ કરી ચૂક્યા છે. આનંદ તિવારીએ ‘ગો ગોવા ગોન’, ‘આઈશા’ અને ‘છપાક’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે વેબ સિરીઝ ‘બંદિશ બેન્ડિટ્સ’ ડિરેક્ટ કરી છે.

Shah Jina