ફિલ્મી દુનિયા

ઈરફાન ખાનને યાદ કરીને ભાવુક થઇ હોલીવુડ દિગ્ગજ હિરોઈન એન્જેલિના જોલી, કહ્યું કે-એની સ્માઈલને યાદ…

બુધવારે બૉલીવુડ એક્ટર ઇમરાન ખાનનું નિધન થયું હતું. અચાનક જ ઇમરાન ખાનનું નિધન થતા બોલીવુડમાં શોક છવાઈ ગયો હતો. હોલીવુડ એક્ટ્રેસ એન્જેલિના જોલીએ ‘એ માઇટી હાર્ટ’ ફિલ્મમાં સહ કલાકાર રહેલા એક્ટર ઇમરાન ખાનના નિધન શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે, બહુજ સારો માણસ હતો.

 

View this post on Instagram

 

“Where ever I am I always find myself looking out the window wishing I was somewhere else.” – Angelina Jolie

A post shared by Angelina Jolie (@angelinajolie_offiicial) on

જોલીએ વધુમાં કહ્યું હતું કે, ઇરફાન સાથે કામ કરવું એ મારા માટે ઉપલબદ્ધી હતી. એક કલાકાર તરીકે તે ખૂબ સારા અને સાફ હતા. કોઈ પણ સીનમાં તેની સાથે કામ કરવું મારા માટે સરળ હતું. હું તેના કમીટમેન્ટને યાદ કરી સાથે એની સ્માઇલને યાદ કરું છું. ઇરફાનના મિત્રો, પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.

જણાવી દઈએ કે, ઇરફાન ખાને અને એંજેલિના જોલીએ હૉલિવૂડની ફિલ્મ અ માઇટી હાર્ટમાં સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મમાં એંજેલિના જોલીએ અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લની વિધવા પત્ની મેરિયાનેનો રોલ કર્યો હતો. જ્યારે આ ફિલ્મમાં ઇરફાન ખાન કરાચી પોલીસ વડા જીશાન કાઝમીના રોલમાં હતો.

 

View this post on Instagram

 

A post shared by Angelina Jolie (@angelinajolie_offiicial) on

ઇરફાનને યાદ કરતા હૉલિવૂડના મોટા ગજાના કલાકારોએ પણ શ્રદ્ધાંજલિ આપી છે. હૉલિવૂડમાંથી અભિનેતા બ્રાયસ હૉવર્ડ, નતાલી પોર્ટમેન, સહિતના કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: