બની રહ્યો છે સંયોગ: પાંચ રાશિ વાળાને કિસ્મત બદલાઈ જશે. આ સટીક મંત્ર નો જાપ કરવાથી તમારા જીવનમાંથી દરેક પરેશાની દૂર થશે.

અંગારકી ચોથ મોટીચોથ પર બની રહ્યો છે સંયોગ તેમજ આ પાંચ રાશિ વાળાને કિસ્મત બદલાઈ જશે. આ સટીક મંત્ર નો જાપ કરવાથી તમારા જીવનમાંથી દરેક પરેશાની દૂર થશે.

આજે મંગળવાર છે અને સાથે ગણેશ ચોથ પણ છે. મોટી ચોથ તેથી તેનો સયોગ પણ અલગ જ છે .આ દિવસે લક્ષ્મી નારાયણ યોગ, ત્રિગ્રહી યોગ અને સુનફા યોગ જેવા શુભ યોગો બની રહ્યા છે. મંગળવારે આવતી ચોથને અંગારકી ચોથ કહેવાય છે, જેનો વિશેષ મહત્વ છે. ઘણા ભાગોમાં અષાઢ મહિનો ચાલી રહ્યો છે, જ્યાં આ સંકષ્ટી ચતુર્થી ‘ક્રિષ્નાપિંગલા સંકષ્ટી ચતુર્થી’ તરીકે ઓળખાય છે, જ્યારે આપણા અહીં જેઠ વદ ચોથ છે. આ શુભ યોગો કોને ફાયદો કરશે તે જાણો.

મેષ રાશિ
મેષ રાશિવાળાઓ માટે, આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે તમે તમારા કામ ઝડપથી પૂરા કરી શકશો અને સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં શુભ કાર્યનું આયોજન કરી શકશો. અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

સિંહ રાશિ
સિંહ રાશિવાળાઓ માટે જે લોકો નવું કાર્ય કરવા માગતા હોય તેના માટેનો આ સમય ખૂબ જ લાભદાયક છે. આજે અટવાયેલું ધન પાછું મળવાની શક્યતા છે. નોકરીયાતોને તેમજ વિદ્યાર્થી વર્ગ માટેનો સમય ખૂબ જ મહત્વનો છે. તમારા અટકાયેલા કાર્યો પૂર્ણ થશે.

તુલા રાશિ

તુલા રાશિવાળાઓ માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. ધનપ્રાપ્તિની શક્યતા છે અને તમારા કામના વખાણ થશે. લગ્નના યોગ બની રહ્યા છે. દરેક કાર્યમાં સફળતા મળશે.

ધનુરાશિ
ધનુ રાશિવાળાઓ માટે આજનો દિવસ દરેક રીતે સકારાત્મક છે. આજનો દિવસ આનંદમય રીતે પસાર થશે. અટવાયેલા પૈસા પાછા મળશે અને કરજથી મુક્તિ મળશે. ધરેલા કામ થશે. ધાર્મિક કામ થશે.

વૃષભરાશિ

વૃષભ રાશિવાળાઓ માટે આજનો દિવસ શુભ છે. ધન લાભ ના યોગ બની રહ્યા છે. ગણેશ ભગવાનની કૃપાથી તમારા અટકાયેલા કાર્યો પૂર્ણ થશે. નવી નોકરીના યોગ બની રહ્યા છે.

તેમજ આ સટીક મંત્રનો જાપ કરવાથી તમારા જીવનની દરેક પરેશાની નું નિવારણ આવશે.

गजाननाय विद्महे, वक्रतुण्डाय धीमहि, तन्नो दंती प्रचोदयात्।।

Nirali