જીવનશૈલી

14 વર્ષ નાની છોકરી સાથે કર્યા હતા લગ્ન, આજે એક્ટિંગ છોડીને ખેતી કરી રહ્યો છે ટીવીનો આ લોકપ્રિય અભિનેતા

ટીવી જગતના લોકપ્રિય અભિનેતા અનસ રાશિદ આજે એટલે કે 31 ઓગસ્ટના રોજ 31 વર્ષના થઈ ચુક્યા છે. અનસ નો જન્મ 31 સપ્ટેમ્બર 1980 ના રોજ પંજાબમાં થયો હતો. અનસે પોતાના કેરિયરની શરૂઆત વર્ષ 2006 માં સિરિયલ ‘કહી તો હોગા’ દ્વારા કરી હતી. અનસ ક્યાં હોગા નિમ્મો કા, એસે કરો ના વાદા, પૃથ્વીરાજ ચૌહાણ, દિયા ઔર બાતી હમ માં અભિનય કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

Wet look or Hot look,,,😉😉

A post shared by Anas Rashid (@anasrashidactor) on

પંજાબી મુસ્લિમ પરિવારમાં જન્મેલા અનસે પોતાના સ્કૂલનો અભ્યાસ ઉર્દુ મીડીયમ સ્કૂલથી કર્યો હતો અને મનોવિજ્ઞાનમાં અનુસ્તાન્ક કર્યું. અનસને ઉર્દૂ, અરબી અને ફારસી ભાષાઓનું પણ સારૂ એવું જ્ઞાન છે. આ સિવાય તે એક પ્રશિક્ષિત ગાયક પણ છે. તેણે વર્ષ 2004 માં મિસ્ટર પંજાબનો ખિતાબ પણ પોતાના નામે કર્યો હતો.

 

View this post on Instagram

 

Happy Christmas to all !!🌲 😗😗😗

A post shared by Anas Rashid (@anasrashidactor) on

અનસે 2017 માં પોતાનાથી 14 વર્ષ નાની ‘હીના ઇકબાલ’ સાથે લુધિયાનામાં લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે અનસને સાચી લોકપ્રિયતા અને ઓળખ ટીવી શો ‘દિયા ઔર બાતી’ દ્વારા મળી હતી.

Image Source

અમુક સમય પહેલા જ અનસે ખુલાસો કર્યો હતો કે ટીવી ઇન્સ્ટ્રીથી બ્રેક લઈને તે હવે ખેડૂત બની ગયા છે અને પોતાના ઘરે ખેતી કરી રહ્યા છે અને પોતાના પરિવારને પૂરો સમય આપી રહ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks