મનોરંજન

ચંકી પાંડેની દીકરીને તેનું ફિગર ફ્લોન્ટ કરવું પડી ગયું મોંઘુ, લોકો ઉડાવ્યો મઝાક, કહ્યું કુપોષણનો શિકાર

ટાઈટ કપડાં પહેર્યા તો લોકોએ ગંદી રીતે ટ્રોલ કરી, જુઓ કાતિલ તસ્વીરોc

બોલીવુડમાં હાલમાં એક અલગ જ યુદ્ધ ચાલી રહ્યું છે. અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ બોલીવુડના ઘણા સ્ટારકિડ્સ ઉપર લોકોએ નિશાન સાધવાના શરૂ કરી દીધા છે. જેના કારણે આલિયા ભટ્ટ, સોનમ કપૂર અને સોસનાક્ષી સિંહા જેવા ઘણા સ્ટારકિડ્સને લોકો હાલમાં ટ્રોલ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

આ લિસ્ટમાં હવે અભિનેતા ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેનું પણ નામ જોડાઈ ગયું છે. હાલમાં જ અનન્યાએ પોતાનો એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો જેની અંદર તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ ફોટોમાં તેને મીની ડ્રેસ પહેર્યો અને અને પોતાની ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

આ ફોટોને ઘણા લોકોએ ખુબ જ પસંદ પણ કર્યો છે. માત્ર થોડા જ કલાકની અંદર આ ફોટો ઉપર 11 લાખથી પણ વધારે લાઈક આવી ગઈ છે. પરંતુ ઘણા લોકોએ તેનો મઝાક પણ ઉડાવ્યો છે અને ખરાબ કોમેન્ટ પણ કરી છે. કેટલાક લોકોએ અનન્યાને વધુ પડતી ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

અનન્યાના આ ફોટો ઉપર એક યુઝર્સેકોમેન્ટ કરીને લખ્યું છે કે: “અરે એ તો બતાવો કે ફિલ્મ ફેયર એવોર્ડ કેટલામાં ખરીદ્યો? મારે પણ જોઈએ છે.” તો ઘણા લોકો કોમેન્ટ કરીને તેને નેપોટિઝ્મની પ્રોડક્ટ જણાવી રહ્યા છે. તો એક બીજા યુઝર્સે નેપોટિઝ્મ નો એક્ટિંગ સ્કિલ એવી પણ કોમેન્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

આ પોસ્ટ ઉપર ઘણા લોકોએ આવી અલગ અલગ કોમેન્ટ કરી છે. તો એક યુઝર્સે એમ પણ લખ્યું છે કે સ્ટ્રગલ કરતા કરતા મેડમ પડી ગયા, કોઈકે એમ પણ કહ્યું છે કે સ્ટ્રગલ વાળા બહેનજી. તો કોઈ એમ પણ કહે છે કે બેસવામાં પણ તેને કેટલું સ્ટ્રગલ કરવું પડ્યું હશે, તો કોઈકે કુપોષિત એવી કોમેન્ટ પણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday) on

અનન્ય પાંડેએ ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર-2” ધ્વરા પોતાના ફિલ્મી જીવનની શરૂઆત કરી હતી, જો કે આ ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર તો ફ્લોપ રહી પરંતુ અનન્યાને ફિલ્મફેયરનો બેસ્ટ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો.