ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે વેકેશન એન્જોય કરવા પહોંચી માલદીવ, જુઓ ખુબ જ હોટ અને બોલ્ડ તસવીરો

માલદીવમાં અનન્યા પાંડે એ ન પહેરવાનું પહેર્યું, ફેન્સનો લલચાઈ ગયો જીવ…જુઓ PHOTOS

બોલિવૂડની યંગ સ્ટાર કિડ અનન્યા પાંડે આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. સોશિયલ મીડિયા પર લાખો લોકો તેને ફોલો કરે છે. અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો ચાહકો સાથે શેર કરતી હોય છે. કેટલીક વાર તે તેના મિત્રો સાથે ચીલ કરતી જોવા મળતી હોય છે તો ક્યારેક તેના પરિવાર સાથે સમય પસાર કરતી જોવા મળે છે. પરંતુ હાલમાં ચાહકો તેની લેટેસ્ટ તસવીરો જોઈને દીવાના થઇ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે હાલમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તાજેતરમાં અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે બિકીમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

આ તસવીરોમાં અનન્યા દરિયામાં ઓરેન્જ કલરની બિકીમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. આ દરમ્યાન અનન્યા સમુદ્રની વચ્ચે ફ્લેમિંગો ટોય પર બેઠેલી જોવા મળી રહી છે. અનન્યાએ તેના વાળ ખુલ્લા રાખ્યા છે અને બ્લેક ગોગલ્સ પહેર્યા છે. અનન્યાની આ તસવીરો પર લોકો ખુબ કૉમેન્ટ્સ કરી રહ્યા છે. વાદળી આકાશ અને વાદળી પાણીની વચ્ચે અનન્યાની આ સ્ટાઇલ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

આ તસવીરોમાં અનન્યા પીળા ફ્લોરલ ડ્રેસમાં બીચ પર ઉભેલી છે અને લહેરોની મજા માણી રહી છે. માલદીવ પહોંચતાની સાથે જ અનન્યાએ સી પ્લેનમાંથી ઉતર્યા બાદ તરત જ આ તસવીર ક્લિક કરી કરાવી હતી. આમાં તેની વેકેશન એન્જોય કરવાની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. માલદીવમાં અનન્યા બ્લેક બિકી ટોપમાં પણ જોવા મળી હતી અને તેનો આ લુક જબરદસ્ત રીતે ચર્ચામાં આવ્યો હતો. અનન્યાની આ સ્ટાઇલ ખૂબ જ કાતિલ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

આ સાથે જ અનન્યા ક્રોપ ટોપ અને સફેદ શોર્ટ્સમાં જોવા મળી હતી. અનન્યાએ તેની કમર પર બ્લુ કલરનો ચેક શર્ટ બાંધ્યો છે. જે તેની સ્ટાઇલને વધુ ગ્લેમરસ બનાવી રહ્યો હતો. એક્ટ્રેસ અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો  છેલ્લી વખત ‘ખાલી-પીલી’ ફિલ્મમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ‘ઈશાન ખટ્ટ’ર પણ હતા. આ ફિલ્મ બાદ બંને રજાઓ માટે માલદીવ ગયા હતા. જે બાદ તેમના અફેરના સમાચાર પણ સામે આવ્યા હતા.

Patel Meet