મનોરંજન

અનન્યા પાંડેએ કરી દીધુ ગાડીનું એકસીડન્ટ? ડ્રાઈવરનો મગજ ગયો અને કહી દીધી આ વાત

હાલમાં અનન્યા પાંડે તેની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ને લઈને ચર્ચામાં છે. તેની આ ફિલ્મએ સિનેમા ઘરમાં ધૂમ મચાવી છે. આ ફિલ્મે આ અઠવાડિયે રિલીઝ થયેલી ‘મર્દાની’ અને ‘ધ બોડી’ને પણ પાછળ છોડી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by ANANYA FOLLOWED 🌸 (@ananyapanday._) on

બૉલીવુડ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ આ વર્ષ જ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અનન્યા પાંડેની આ બીજી ફિલ્મ છે. હાલ તો અનન્યા તેની ફિલ્મને લઈને ખુશ છે. પરંતુ ફિલ્મના પ્રમોશન દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by ANANYA FOLLOWED 🌸 (@ananyapanday._) on

આ વીડિયોમાં જોઈ શકાય છે કે અનન્યાનો ડ્રાઇવર ક્યાંક ગાડીને ટક્કર મારે છે પરંતુ કોઈ નુકસાન થતું નથી. આ વીડિયોમાં જોર-જોરથી ક્યાંક અવાજ પણ આવતો હતો કે, મેડમ આપને મેરી ગાડી તોડ દી. આ બાદ અનન્યા પાંડેનું રિએક્શન જોવા જેવું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ સિવાય જો અનન્યાની પર્સનલ લાઈફને લઈને વાત કરવામાં આવે તો તે કાર્તિક આર્યનની સાથે ઘણી વાર સ્પોટ થાય છે. પરંતુ અનન્યા અને કાર્તિક આર્યને હાલમાં જ ખુલાસો કર્યો હતોકે તે બંને ફક્ત સારા મિત્રો જ છે.

 

View this post on Instagram

 

A post shared by Social Trends (@socialtrendsss) on

પતિ અને પત્ની ઔર વો ફિલ્મની વાત કરવામાં આવે તો આ ફિલ્મ કોમેડીથી ભરપૂર છે. આ ફિલ્મને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર લીડ રોલમાં છે. આ ફિલ્મ 1978માં આવેલી પતિ પત્ની ઔર વો ની રીમેક છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.