ખબર

An Apology For Munmun Ma’am Yesterday’s Article on gujjurocks.in

Hey Followers, Yesterday days back we published a post about Munmun Ma’am with some misleading claims.

We got the news from other sites, we just rewrote the same in Gujarati without doing a fact check. Lately but we realized our mistake and already deleted the posts.

Please accept our sincere apology, and we are making you sure that this won’t happen again.

Sincerely,
GujjuRocks Team

કેમ છો મિત્રો,
કાલે અમારા તરફથી મુનમુન મેડમ (બબીતા) વિશે એક સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જે તેમના વિશે લોકોને ગેરમાર્ગે દોરતા હતા.

આ સમાચાર અમને એક અન્ય સાઈટ પરથી મળ્યા હતા, જેની અમે હકીકત જાણ્યા વિના જ ગુજરાતી ભાષામાં લખી નાખ્યા હતા. પાછળથી અમને જાણવા મળ્યું કે અમારી ભૂલ થઈ છે, ત્યારે અમે એ સમાચાર તરત હટાવી નાખ્યા છે.
અમારી ભૂલની માફી સ્વીકારી લેજો. અમે તમને ખાતરી આપી રહ્યા છીએ કે આવી ભુલ ફરીથી નહિ થાય.
આપની,
GujjuRocks Team
(www.GujjuRocks.in)