ફિલ્મી દુનિયા

બિકીની તસ્વીર શેર કરી આ એક્ટ્રેસે લખ્યું કે, મારા શરીરનું દરેક નિશાન કંઈક કહાની જણાવે છે કે…

નાના પડદાની એક્ટ્રેસ અને બિગ બોસ એક્સ ક્ન્ટેસનટ કામ્યા પંજાબી આજકાલ સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. કામ્યા પંજાબીની બિકીની તસ્વીર આજકાલ ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ કામ્યાએ તેની રિલેશનશિપને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેને ખુલાસો કરતા કહ્યું હતું કે, આજકાલ તે દિલ્લીમાં રહેનારા હેલ્થકેર બિઝનેસમેનને ડેટ કરે છે.

 

View this post on Instagram

 

Posted @withrepost • @panjabikamya Blessed 🙏🏻❤️

A post shared by Shalabh Dang (@shalabhdang) on

કામ્યા શલભ ડાંગરને ડેટ કરી રહી છે. શલભ ડોક્ટર છે. બન્ને આજકાલ દુબઈમાં વેકેશન માણી રહ્યા છે.કામ્યાએ ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર શેર કરી છે.જેમાં તે બિકીનીમાં સમુદ્રમાં અને સ્વિમિંગ પુલમાં નજરે ચડી રહી છે.

કામ્યાએ તેના બોયફ્રેન્ડ શલભ ડાંગર સાથે પણ તસ્વીર શેર કરી છે. કામ્યાએ એક શેર કરેલી તસ્વીરમાં રંગીન બિકીનીમાં નજરે ચડે છે. આ લુકમાં તે ખુબસુરત જોવા મળી રહી છે.

એક તસ્વીરમાં તે શલભ ડાંગર સાથે જોવા મળી રહી છે. આ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, ‘જહાં તેરી એ નજર હૈ મેરી જાણ મુજે ખબર હૈ’ માનવામાં આવી રહ્યું છે કે, આ તસ્વીર દુબઈની છે

 

View this post on Instagram

 

Most of my life i have been chasing the kind of high that i feel right now 😇🌟❤️

A post shared by Kamya Panjabi (@panjabikamya) on

અન્ય એક તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, ‘મારુ શરીર એક કેનવાસ જેવું છે, જેના પર બનેલા દરેક નિશાન મને યાદ અપાવે છે કે, હું કેટલી બહાદુર છું. આ માટે મારે ઘણી કિંમત ચૂકવવી પડી છે. મને મારા શરીરના આ કેનવાસ પર ગર્વ છે. મને મારા આવનારા ભવિષ્યમાં નવી ચિત્રકારીનું રાહ છે.’

 

View this post on Instagram

 

Jahan teri yeh nazar hai meri jaan mujhe khabar hai 😀😉😘 @shalabhdang

A post shared by Kamya Panjabi (@panjabikamya) on

થોડા સમય પહેલા કામ્યાએ શલભને લઈને કહ્યું હતું કે, શલભ ડાંગઈ થોડા દિવસ પહેલા મને પ્રપોઝ કર્યું હતું. થોડો સમય માંગ્યો હતો. લગ્ન તૂટ્યા બાદ હું કોઈ પણ સંબંધમાં રહેવા માટે તૈયાર ના હતી. શલભે મને ફરી વિશ્વાસ અપાવ્યો હતો. આજે હું એક 16 વર્ષની યુવતીની જેમ પ્રેમમાં પાગલ છું.

જણાવી દઈએ કે, કામ્યાએ હાલમાં જ કલર્સે ટીવીના સુપરહિટ શો ‘શક્તિ : અસ્તિત્વ કે અહેસાસ’માં નજરે આવી હતી. આ સીરિયલમાં તેને માતાનો રોલ નિભાવ્યો હતો. કામ્યા પંજાબીએ રિયાલિટી શો ‘બિગ બોસ-7’માં પણ નજરે આવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.