મનોરંજન

લગ્ન કર્યા વગર જ માં બની હતી સલમાનની હિરોઈન, હવે ક્યૂટ બાળકની 10 તસ્વીરો શેર કરી…જુઓ ક્લિક કરીને

હાલ બધા જ બૉલીવુડ સેલિબ્રિટીઓ ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે. આ વચ્ચે એક્ટ્રેસ એમી જેક્સસ તેના દીકરાની તસ્વીર શેર કરી છે.

એક્ટ્રેસ એમી જેક્સનનો દીકરો એન્ડ્ર્યુઝ 8 મહિનાનો થઇ ગયો છે. આ ખુશખબરી એમીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

આ સાથે જ એમી જેક્સને દીકરાની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં એન્ડ્રુસનો ચહેરો જોવા નથી મળી રહ્યો પરંતુ બેક સાઈડથી લીધો છે, એન્ડ્રુસ બારીની બહારનો વ્યુ જોઈ રહ્યો છે.


એમી જેક્સને તેના લિટલ મંચકીનની ક્યૂટ તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, આ રીતે મારો લિટલ 8 મહિનાનો થઇ ગયો. એમીના ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

જણાવી દઈએ કે, એમી જેક્સન તેના પુત્ર અને મંગેતર જોર્જ સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે. આ સિવાય એક્ટ્રેસ તેના વર્ક વર્કઆઉટને લઈને પણ સક્રિય છે.

જણાવી દઈએ કે, એમી ઘણી ફિટનેસ ઇન્સ્પીરેન્સ છે. એમી તેના વર્કઆઉટના વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરે છે. એમી દીકરા સાથે વિડીયો શેર કરતી રહે છે.


એમીએ સપ્ટેમ્બત 2019ના દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાને જન્મ આપ્યા બાદ એમી મંગેતર જોર્જ સાથે લગ્ન કરવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે તેના લગ્ન મોફુક રાખવામાં આવ્યા છે.

એમીના વર્કફ્રન્ટની વાત કરવામાં તો તે હિન્દી ફિલ્મોમાં નજરે આવી ચુકી છે. તે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં જોવા મળી છે. છેલ્લે એમી રજનીકાંતની ફિલ્મ 2.0માં જોવા મળી હતી.

એમીએ બોલીવુડમાં તે સફળતા ના મળતા જેની કલ્પના પણ નથી કરી. એમી નાના-મોટા રોલ્સ પણ કર્યા હતા. પહેલાની આ તસ્વીરોમાં એમી જેક્શન તેના મંગેતર જોર્જ પાનાઈયૌતૌ સાથે સ્વિમિંગ પુલમાં નજરે આવે છે. એમી જેક્શન તેના મંગેતર સાથે પુલમાં મસ્તી કરતી નજરે ચડે છે.

એમી તેના મંગેતર સાથે ઘણી ખુશ જોવા મળી રહી છે.એમી આ તસ્વીરમાં જોવા મળી રહી છે. તસ્વીરમાં એમિનો ચહેરો સાફ જોવા મથી મળતો પરંતુ બેબી બમ્પને જોઈને અંદાજો લગાવી શકાય કે આ એમી જ છે. એમીની સાથે તેનો પાલતુ કૂતરો પણ સ્વિમિંગ પુલની પાસે જોવા મળી રહયો છે.

એમી જેક્સને થોડા દિવસ પહેલા એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, કામથી રજા લેવી તે થોડી ડરામણું હતું. પરંતુ તે જરૂરી પણ હતું. બપોરે ઉઠીને અચાનક ઉઠીને તમારી પસંદગીની ચીજ ખાવી થોડા અઠવાડિયા પછી બોરિંગ થઈ જાય છે. અને એ પણ જરૂરી છે કે, તમે ઉઠો અને થોડો સમય બહાર વિતાવો.

જણાવી દઈએ કે, એમી જેક્સન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. એમી જેક્સનને 2010માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એમી જેક્સને બૉલીવુડ ફિલ્મ એક દીવાના થા, સિંહ ઇઝ બિલિંગ, ફિક્રી અલી, તૂતક તૂતક તુતીયા જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી. બૉલીવુડ સિવાય એમીએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે.

એમીએ રેડ તસ્વીરમાં હોટ અંદાજમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેના દીકરા સાથે પોઝ આપી રહી છે. આ સિવાય એમીએ વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

એમી અને તેના બોયફ્રેન્ડ જોર્જે ગયા વર્ષે જાન્યુઆરીમાં ચોરીછૂપીથી સગાઇ કરી હતી પરંતુ 6 જુલાઈએ પરિવારની સામે સગાઇ કરી હતી. સિંઘ ઇસ બિલિંગમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ એમી તેના મંગેતર જોર્જ સાથે આજ વર્ષ જ લગ્ન કરવાની હતી.

પરંતુ ત્યારબાદ તેને ફેંસલો કર્યો હતો કે, બાળકના થોડા મહિના બાદ 2020માં તે લગ્ન કરશે. જણાવી દઈએ કે, એમી જેક્સન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. એમી જેક્સનને 2010માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

ત્યારબાદ એમી જેક્સને બૉલીવુડ ફિલ્મ એક દીવાના થા, સિંહ ઇઝ બિલિંગ, ફિક્રી અલી, તૂતક તૂતક તુતીયા જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી.બૉલીવુડ સિવાય એમીએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે. એમિનો મંગેતર જોર્જ અરબપતિ છે. એમી છેલ્લે 2.0માં નજરે આવી હતી. એમી બૉલીવુડ પહેલા સાઉથના ફિલ્મોમાં કામ કરતી હતી.