ફિલ્મી દુનિયા

સલમાનની આ અભિનેત્રી પ્રેગ્નેન્સી દરમિયાન થઇ ટોપલેસ, 7 તસ્વીરો શેર કરીને જણાવ્યું કે શું થયો છે બદલાવ

વિચાર આવે કે ગર્ભમાં હોય ત્યારે ટોપલેસ થવાનો શું શોખ જાગતો હશે? સલમાનની હિરોઈને જુઓ કેવા કેવા પોઝ આપ્યા

અક્ષય કુમારની હિરોઈન અને બૉલીવુડ એક્ટ્રેસ એમી જૈક્સન થોડા સમય પહેલા પ્રેગ્નેટ હોય વારંવાર તેના ફોટો બેબી બમ્પ સાથે શેર કરતી રહેતી હતી. એમી જૈક્સન લગ્ન પહેલા જ માતા બની હતી. થોડા સમય પહેલા જ તેના બોયફ્રેડ સાથે સગાઇ હતી હતી. એમીએ પ્રેગ્નેન્સીની 33માં અઠવાડિયાની ટોપલેસ તસ્વીર શેર કરી હતી.

એમીએ તેની તસ્વીર શેર કરતા તેના પ્રેગનેન્સી દરમિયાન શરીરમાં ક્યાં-ક્યાં બદલાવ આવ્યા હતા તેની પણ જાણ કરી હતી.

એમીએ લખ્યું હતું કે, ‘ગ્રીસ! મે અને મારા બાળકે આખો ઉનાળો બગીચામાં જ વિતાવ્યો છે. તેને જોવાની રાહ જોઈ રહી છું. અત્યારે પ્રેગ્નેન્સીના 33માં અઠવાડિયામાં છું.’ એમીએ પ્રેગ્નેન્સીની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, આ દરમિયાન બેબી બંમ્પ, સ્ટ્રેચમાર્ક અને વજન વધારો બધું જ જોવા મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

એમીએ પ્રેગ્નેન્સી દરમિયાન હેશટેગ મધરહૂડ સાથે ફોટો શેર કર્યો હતો. એમીએ તેની પ્રેગ્નેન્સીની ખબર સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. એમી અને તેના બોયફ્રેન્ડ જોર્જે જાન્યુઆરીમાં સિક્રેટ સગાઈ કરી હતી. હજુ સુધી તેઓએ લગ્ન કર્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

પરંતુ 6 જુલાઈએ પરિવારજનોની હાજરીમાં ફરી સગાઇ કરી હતી. એમીએ તેની સગાઈના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. આ તસ્વીરમાં એમી અને તેનો મંગેતર જોર્જ પરિવાર એની અંગત મિત્રો સાથે પાર્ટી કરતો નજરે ચડે છે.

ખબરોનું માનીએ તો બન્ને છેલ્લા 3 વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા. જોર્જ એક બિઝનેસમેન છે. તેના પિતા રિયલ બિઝનેસ ટાયકૂન છે.

એક ઇન્ટરવ્યૂમાં એમીએ તેની પ્રેગ્નેન્સીની વાત કરતા કહ્યું હતું કે, તેની આ પ્રેગ્નેન્સી અનપ્લાન્ડ હતી. એમી છેલ્લે 2.0માં નજરે આવી હતી. એમી આ પહેલા સાઉથની ફિલ્મોમાં કામ કરતી હતી. એમીએ 2012માં ફિલ્મ ‘એક દીવાના થી’ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

ખબરોનું માનીએ તો, એમી અને જોર્જે 2020 સુધી લગ્ન કરી શકે છે. એમી જેક્સન ફિલ્મો કરતા સોશિયલ મિડિયામાં વધારે છવાયેલી રહે છે. પોતાના બોલ્ડ અને હોટ ફોટોના કારણે તેની ચર્ચા હમેંશા રહે છે. ઇન્ટરનેટ પર પોતાના ફોટા અને વિડિયોના કારણે તે હમેંશા ચર્ચા જગાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

બૉલીવુડ એક્ટર્સે એમી જૈક્સન તેના પ્રેગ્નેન્સીના લાસ્ટ સ્ટેજ પર હતી ત્યારે તેના મંગેતર જોર્જ પાનાઈયૌતૌ સાથે સ્વિમિંગ પુલમાં નજરે આવી હતી. એમી જેક્શન તેના મંગેતર સાથે પુલમાં મસ્તી કરતી નજરે ચડી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

એમી તેના મંગેતર સાથે ઘણી ખુશ જોવા મળી રહી છે.એમી આ તસ્વીરમાં બિકીનીમાં જોવા મળી રહી છે. તસ્વીરમાં એમિનો ચહેરો સાફ જોવા મથી મળતો.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

એમી જેક્સને થોડા દિવસ પહેલા એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, કામથી રજા લેવી તે થોડી ડરામણું હતું. પરંતુ તે જરૂરી પણ હતું. બપોરે ઉઠીને અચાનક ઉઠીને તમારી પસંદગીની ચીજ ખાવી થોડા અઠવાડિયા પછી બોરિંગ થઈ જાય છે. અને એ પણ જરૂરી છે કે, તમે ઉઠો અને થોડો સમય બહાર વિતાવો. જણાવી દઈએ કે, એમી જેક્સન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. એમી જેક્સનને 2010માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

ત્યારબાદ એમી જેક્સને બૉલીવુડ ફિલ્મ એક દીવાના થા, સિંહ ઇઝ બિલિંગ, ફિક્રી અલી, તૂતક તૂતક તુતીયા જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી. બૉલીવુડ સિવાય એમીએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે.

હાલ બધા જ બૉલીવુડ સેલિબ્રિટીઓ ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલા રહે છે. આ વચ્ચે એક્ટ્રેસ એમી જેક્સસ તેના દીકરાની તસ્વીર શેર કરી છે. એક્ટ્રેસ એમી જેક્સનનો દીકરો એન્ડ્ર્યુઝ 8 મહિનાનો થઇ ગયો છે. આ ખુશખબરી એમીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. આ સાથે જ એમી જેક્સને દીકરાની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં એન્ડ્રુસનો ચહેરો જોવા નથી મળી રહ્યો પરંતુ બેક સાઈડથી લીધો છે, એન્ડ્રુસ બારીની બહારનો વ્યુ જોઈ રહ્યો છે

એમી જેક્સને તેના લિટલ મંચકીનની ક્યૂટ તસ્વીર શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે, આ રીતે મારો લિટલ 8 મહિનાનો થઇ ગયો. એમીના ફેન્સ તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.જણાવી દઈએ કે, એમી જેક્સન તેના પુત્ર અને મંગેતર જોર્જ સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે. આ સિવાય એક્ટ્રેસ તેના વર્ક વર્કઆઉટને લઈને પણ સક્રિય છે.

જણાવી દઈએ કે, એમી ઘણી ફિટનેસ ઇન્સ્પીરેન્સ છે. એમી તેના વર્કઆઉટના વિડીયો ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરે છે. એમી દીકરા સાથે વિડીયો શેર કરતી રહે છે.


એમીએ સપ્ટેમ્બત 2019ના દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાને જન્મ આપ્યા બાદ એમી મંગેતર જોર્જ સાથે લગ્ન કરવાની હતી. પરંતુ કોરોના વાયરસને કારણે તેના લગ્ન મોફુક રાખવામાં આવ્યા છે.

એમીના વર્કફ્રન્ટની વાત કરવામાં તો તે હિન્દી ફિલ્મોમાં નજરે આવી ચુકી છે. તે સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં જોવા મળી છે. છેલ્લે એમી રજનીકાંતની ફિલ્મ 2.0માં જોવા મળી હતી.

એમીએ બોલીવુડમાં તે સફળતા ના મળતા જેની કલ્પના પણ નથી કરી. એમી નાના-મોટા રોલ્સ પણ કર્યા હતા. પહેલાની આ તસ્વીરોમાં એમી જેક્શન તેના મંગેતર જોર્જ પાનાઈયૌતૌ સાથે સ્વિમિંગ પુલમાં નજરે આવે છે. એમી જેક્શન તેના મંગેતર સાથે પુલમાં મસ્તી કરતી નજરે ચડે છે.
એમી તેના મંગેતર સાથે ઘણી ખુશ જોવા મળી રહી છે.એમી આ તસ્વીરમાં બિકીનીમાં જોવા મળી રહી છે. તસ્વીરમાં એમિનો ચહેરો સાફ જોવા મથી મળતો પરંતુ બેબી બમ્પને જોઈને અંદાજો લગાવી શકાય કે આ એમી જ છે. એમીની સાથે તેનો પાલતુ કૂતરો પણ સ્વિમિંગ પુલની પાસે જોવા મળી રહયો છે.

એમી જેક્સને થોડા દિવસ પહેલા એક તસ્વીર શેર કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, કામથી રજા લેવી તે થોડી ડરામણું હતું. પરંતુ તે જરૂરી પણ હતું. બપોરે ઉઠીને અચાનક ઉઠીને તમારી પસંદગીની ચીજ ખાવી થોડા અઠવાડિયા પછી બોરિંગ થઈ જાય છે. અને એ પણ જરૂરી છે કે, તમે ઉઠો અને થોડો સમય બહાર વિતાવો.

જણાવી દઈએ કે, એમી જેક્સન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. એમી જેક્સનને 2010માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એમી જેક્સને બૉલીવુડ ફિલ્મ એક દીવાના થા, સિંહ ઇઝ બિલિંગ, ફિક્રી અલી, તૂતક તૂતક તુતીયા જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી. બૉલીવુડ સિવાય એમીએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે.

એમીએ રેડ બિકીની તસ્વીરમાં હોટ અંદાજમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેના દીકરા સાથે પોઝ આપી રહી છે. આ સિવાય એમીએ વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

એમી અને તેના બોયફ્રેન્ડ જોર્જે ગયા વર્ષે જાન્યુઆરીમાં ચોરીછૂપીથી સગાઇ કરી હતી પરંતુ 6 જુલાઈએ પરિવારની સામે સગાઇ કરી હતી. સિંઘ ઇસ બિલિંગમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ એમી તેના મંગેતર જોર્જ સાથે આજ વર્ષ જ લગ્ન કરવાની હતી.

પરંતુ ત્યારબાદ તેને ફેંસલો કર્યો હતો કે, બાળકના થોડા મહિના બાદ 2020માં તે લગ્ન કરશે. જણાવી દઈએ કે, એમી જેક્સન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. એમી જેક્સનને 2010માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

ત્યારબાદ એમી જેક્સને બૉલીવુડ ફિલ્મ એક દીવાના થા, સિંહ ઇઝ બિલિંગ, ફિક્રી અલી, તૂતક તૂતક તુતીયા જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી.બૉલીવુડ સિવાય એમીએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે. એમિનો મંગેતર જોર્જ અરબપતિ છે. એમી છેલ્લે 2.0માં નજરે આવી હતી. એમી બૉલીવુડ પહેલા સાઉથના ફિલ્મોમાં કામ કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.