મનોરંજન

લગ્ન વગર જ માં બનનાર અક્ષયકુમારની અભિનેત્રી 3 જ દિવસમાં બેબીને લઈને નીકળી પડી, જુઓ વાયરલ તસ્વીરો

અક્ષયકુમાર સાથે ફિલ્મમાં કામ કરી ચુકેલી એમી જૈક્સન હાલાં જ માતા બની છે. તેના તેના પુત્રનો એન્ડ્રિયાસ સાથે ફોટો અને વિડીયો શેર કર્યો છે. તેમાં તેને જણાવ્યું હતું કે, તે તેના પુત્ર સાથે પહેલીવાર દિવસ વિતાવવા માટે બહાર જઈ રહી છે. એમીએ સોશિયલ મીડિયામાં તેની ખુબસુરત તસ્વીર પણ શેર કરી છે.

આ વીડિયોમાં એમી જૈક્સન તેના પુત્રનો હાથ પકડતી નજરે આવે છે. એમીએ આ વિડીયો શર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, બેબી સાથે આજે અમારો પહેલો દિવસ છેકે અમે બહાર જઈએ છીએ. આ સિવાય એમિનો વધુ એક ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં એમીએ તેના પુત્રનેર ખોળામાં રાખ્યો છે અને તે ફોટો ખેંચી રહી છે આ મૌકા પર એમી જેક્સને વ્હાઇટ કલરનો ડ્રેસ પહેર્યો હતો, સાથે જ બ્લેક કલરના શૂઝ અને બ્લેક કલરની બેગ કેરી કરી હતી.

 

View this post on Instagram

 

#AmyJackson

A post shared by Cinemapettai (@cinemapettaiweb) on

જણાવી દઈએ કે એમી હાલમાં જ માતા બની છે આ પહેલા એમિની એક તસ્વીર વાયરલ થઇ રહી છે જેમાં તે તેના પુત્ર બેસ્ટ ફીડિંગ કરાવતી નજરે પડે છે તો તેનો બોયફ્રેન્ડ તેને માથામાં કિસ કરે છે.

જણાવી દઈએ કે, 1 વર્ષથી ઓછા સમયગાળામાં જોર્જે એમીને પ્રપોઝ કરી દીધું હતું. ત્યારબાદ એમી પ્રેગનેંન્ટ થઇ ગઈ હતી.ત્યારબાદ જોર્જે સાથે એમીએ સગાઇ કરી લીધી હતી.

 

View this post on Instagram

 

#amyjackson with her newborn

A post shared by Bollyhollix (@bollyhollix) on

એમી જેક્સનને બાળક પેદા થાય પહેલા જ ખબર પડી હતી કે તેને પુત્ર થવાનો છે. એમી જૈક્સન છેલ્લા ઘણા સમયથી પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં હતી.

ખાસ વાત તો એ છે કે, એમીલગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઇ ગઈ હતી. એમીએ થોડા સમય પહેલા જ સગાઈ કરી હતી. એમી એની જૈક્સન 2020માં જાન્યુઆરીમાં લગ્ન કરશે. તસ્વીરોમાં એમીના બેબી બંપને જાઇ શકાય છે. જા કે તે હજુ પણ ખુબ હોટ લાગી રહી છે.

એવા સમાચાર પણ મળી રહ્યા છે કે તે આગામી વર્ષે પોતાના બોયફ્રેન્ડની સાથે ગ્રીસમાં લગ્ન કરી લેશે. એમી છેલ્લે રજનિકાંતની સુપરહિટ ફિલ્મ ટુમાં નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર ધુમ મચાવવામાં સફળ રહી હતી. એમી પાસે સતત સારા કામ આવતા રહે છે.

 

View this post on Instagram

 

Honeybu-mp 🍯

A post shared by Amy Jackson (@iamamyjackson) on

એમીના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો એમી છેલ્લે 2018માં સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 2.0માં નજરે આવી હતી. આ ફિલ્મમાં અક્ષયકુમાર વિલનના રોલમાં હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.