મનોરંજન

સલમાનની અભિનેત્રી એમી જેક્સને શેર કરી કપડાં વગરની તસ્વીર, સોશિયલ મીડિયામાં લોકો શરમાઈ ગયા

લગ્ન કર્યા વગર માં બનેલી સલમાનની અભિનેત્રીએ શરીરના બધા કપડાં ઉતારીને ફોટો મુક્યા…જુઓ:

બૉલીવુડ એક્ટ્રેસ એમી જૈક્સન છેલ્લા ઘણા સમયથી મોટા પડદાથી દૂર છે. આમ છતાં પણ ફેન્સ સાથે સોશિયલ મીડિયાથી જોડાયેલી રહે છે. આજકાલ એમી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. એમીના ઇન્સ્ટાગ્રામ પર 93 લાખથી વધુ ફોલોઅર છે.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)

હાલમાં જ એમીએ એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરને લોકો લાઈક અને શેર કરી રહ્યા છે. આ તસ્વીરમાં એમી બેહદ બોલ્ડ અંદાજમાં નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)

એમી સામાન્ય રીતે તો બોલ્ડ લુકમાં નજરે આવતી રહે છે. પરંતુ આ વખતે એમીએ આ અવતાર બિલકુલ અલગ છે. એમીની આ તસ્વીર ઘણી વાયરલ થઇ રહી છે. એમી જૈક્સન તસ્વીરમાં નજરે આવી રહી છે.

જણાવી દઈએ કે, એમી છેલ્લા થોડા સમયથી લંડનમાં મંગેતર જોર્જ સાથે રહે છે. બંનેએ ઘણા સમય પહેલા સગાઈ કરી લીધી હતી. પરંતુ હજુ સુધી લગ્ન નથી કર્યા. આ વચ્ચે એમીએ ગત વર્ષે પુત્રને જન્મ આપ્યો હતો. હવે તો પુત્ર પણ એક વર્ષનો થઇ ગયો છે. એમી તેના દીકરા સાથેની તસ્વીર શેર કરતી રહે છે.

એમીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેને એક દીવાના થાહી બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મમાં તે પ્રતીક બબ્બર સાથે નજરે આવી હતી. આ બાદ એમી સિંહ ઇઝ બલિંગ, ફિક્રી અલી જેવી ફિલ્મમાં નજરે આવી હતી.

આટલું જ નહીં એમી સુપરસ્ટાર રજનીકાંત સાથે ફિલ્મ 2.0માં પણ કામ કરી ચુકી છે. આ ફિલ્મ 2019માં રિલીઝ થઇ હતી. આ બાદ તે ફિલ્મોથી દૂર છે. એમી પહેલા બોલિવૂડ એક્ટર મિલિન્દ સોમને પણ પોતાન બર્થડે પર ગોવાના દરિયા કિનારેથી પોતાની તસવીર શેર કરી હતી.