બૉલીવુડ એક્ટર્સે એમી જૈક્સન તેના પ્રેગ્નેન્સીના લાસ્ટ સ્ટેજ પર છે. એમી જેક્સન જલ્દી જ બાળકને જન્મ આપશે. આ એક્ટ્રેસ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હાલામાં જ તેને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસ્વીરો શેર કરી છે.
આ તસ્વીરોમાં એમી જેક્શન તેના મંગેતર જોર્જ પાનાઈયૌતૌ સાથે સ્વિમિંગ પુલમાં નજરે આવે છે. એમી જેક્શન તેના મંગેતર સાથે પુલમાં મસ્તી કરતી નજરે ચડે છે. એમી તેના મંગેતર સાથે ઘણી ખુશ જોવા મળી રહી છે.
એમી આ તસ્વીરમાં બિકીનીમાં જોવા મળી રહી છે. તસ્વીરમાં એમિનો ચહેરો સાફ જોવા મથી મળતો પરંતુ બેબી બમ્પને જોઈને અંદાજો લગાવી શકાય કે આ એમી જ છે. એમીની સાથે તેનો પાલતુ કૂતરો પણ સ્વિમિંગ પુલની પાસે જોવા મળી રહયો છે.
View this post on Instagram
Nesting, resting, meditating 🔁 keeping my mind, body and soul active in @aloyoga
જણાવી દઈએ કે, એમી જેક્સન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. ત્યારે હવે હાલમાં જ એમીએ જણાવ્યું હતું કે, તે જલ્દી જ એક પુત્ર ની માતા બનશે. હાલમાં જ એમીએ ‘જેન્ડર રિવીલિંગ પાર્ટી’ રાખી હતી. જેમાં તેને આ વાતનો ખુલાસો કર્યો હતો કે તે જલ્દી જ એક પુત્રની માતા બની જશે.
We’re having a…….. ✨💙🧚🏼♂️ pic.twitter.com/DGSqvYKYZr
— Amy Jackson (@iamAmyJackson) August 26, 2019
એમીએ આ પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો. આ વીડિયોમાં એમી બહેદ ખુશ અંદાજમાં જોવા મળી રહી છે. સાથે જ લોકોને એ પણ કહેતી નજરે આવે છે કે જલ્દી જ પુત્રને જન્મ આપશે. એમી આ વીડિયોમાં લાઈટ બ્લુ કલરના બોડી હેંગિગ ડ્રેસમાં નજરે આવી રહી છે. આ ડ્રેસમાં એમીનો બેબી બમ્પ જોવા મળી રહ્યો છે.
હાલમાં જ એમીએ એક ફોટો શેર કરીને કહ્યું હતું કે, તે તેના જીવનમાં આવનારા નાના મહેમાનની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે.
એમી જેક્સનને 2010માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ એમી જેક્સને બૉલીવુડ ફિલ્મ એક દીવાના થા, સિંહ ઇઝ બિલિંગ, ફિક્રી અલી, તૂતક તૂતક તુતીયા જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી. બૉલીવુડ સિવાય એમીએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks