મનોરંજન

લગ્ન વગર માતા બનેલી સલમાનની હિરોઈન 4 મહિનાના દીકરા સાથે બીચ પર પહોંચી, જુઓ 10 તસ્વીરો

બૉલીવુડ એક્ટર્સે એમી જૈક્સન થોડા સમય પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો. એમી જૈક્સન સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસ્વીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

એમી જૈક્સન લગ્ન વગર જ માતા બની હતી. એમી જૈક્સન તેની જિંદગીની નાનામાં નાની વાત પણ સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

એમી જેક્સને બેબી બંપ ફ્લોન્ટ કરતી તસ્વીર પણ શેર કરી હતી. એમી અવારનવાર તેના દીકરા સાથેની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

એમી હાલ તેના બોયફ્રેન્ડ જ્યોર્જ અને દીકરા એન્ડ્રિયાસ સાથે ઇસ્ટ આફ્રિકામાં વેકેશનનો આનંદ માણી રહ્યા છે. એમીએ બીચ પર વેકેશનનો આનંદ માણતી હોય તેવી તસ્વીર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

તો એમીએ ઇન્સ્ટાગ્રામ પર રિયલ બીચ લાઈફ વર્સીસ બીચ લાઈફની તસ્વીર પણ શેર કરી છે. ફેન્સને એમીનો અંદાઝ બહુજ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Talent Bollywood (@talent_bollywood_) on

એમીએ રેડ તસ્વીરમાં હોટ અંદાજમાં જોવા મળી રહી છે. આ સાથે જ તેના દીકરા સાથે પોઝ આપી રહી છે. આ સિવાય એમીએ વેકેશનની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

એમી અને તેના બોયફ્રેન્ડ જોર્જે ગયા વર્ષે જાન્યુઆરીમાં ચોરીછૂપીથી સગાઇ કરી હતી પરંતુ 6 જુલાઈએ પરિવારની સામે સગાઇ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

સિંઘ ઇસ બિલિંગમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ એમી તેના મંગેતર જોર્જ સાથે આજ વર્ષ જ લગ્ન કરવાની હતી. પરંતુ ત્યારબાદ તેને ફેંસલો કર્યો હતો કે, બાળકના થોડા મહિના બાદ 2020માં તે લગ્ન કરશે.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

જણાવી દઈએ કે, એમી જેક્સન અને તેના મંગેતરે માર્ચ મહિનામાં તેના આવનારા બાળકની જાહેરાત કરી હતી. એમી જેક્સનને 2010માં બોલીવુડમાં એન્ટ્રી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

ત્યારબાદ એમી જેક્સને બૉલીવુડ ફિલ્મ એક દીવાના થા, સિંહ ઇઝ બિલિંગ, ફિક્રી અલી, તૂતક તૂતક તુતીયા જેવી ફિલ્મોમાં ધૂમ મચાવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

બૉલીવુડ સિવાય એમીએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મમાં કામ કર્યું છે. એમિનો મંગેતર જોર્જ અરબપતિ છે. એમી છેલ્લે 2.0માં નજરે આવી હતી. એમી બૉલીવુડ પહેલા સાઉથના ફિલ્મોમાં કામ કરતી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.