પોતાનો કાંડ ખુલતા જ પરિવારના 7 લોકોની દર્દનાક હત્યા કરી દીધી, ધિક્કાર છે કળયુગની આવી મહિલાઓને

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાની શબનમ અને તેના પ્રેમી સલીમને એકસાથે ફાંસી આપવામાં આવશે. ભારતને આઝાદી મળ્યા બાદ દેશમાં પહેલી વાર કોઈ મહિલા અપરાધીને ફાંસીની સજા આપવામાં આવશે. તેના માટે મથુરા જેલમાં તૈયારીઓ શરૂ થઇ ચુકી છે જ્યા શબનમ-સલીમને  ફાંસી આપવામાં આવશે. નિર્ભયા કેસના આરોપીઓને ફાંસી અપાવનારા જલ્લાદ બે વાર ફાંસીઘરનું નિરીક્ષણ કરી ચુક્યા છે.

ઘટના કંઈક એવી છે કે ઇસ્લામાબાદના મુસ્તફાબાદમાં 30 વર્ષના શરીફની પત્ની શબનમ અને તેના પ્રેમી સલીમ દ્વારા વીજળીનો કરંટ લગાવીને હત્યા કરવામાં આવી હતી. પરિવારના લોકોના આધારે પહેલા શબનમે શરીફને જમવામાં નશીલો પદાર્થ આપ્યો, જેના બાદ શરીફ બેભાન થઇ ગયો અને પછી શબનમે સલીમને બોલાવીને શરીફને ખાટલા સાથે બાંધી દીધો અને કરંટ લગાવડાવ્યો. પોલીસ અધિકારીઓએ શબનમ અને સલીમની ધરપકડ કરી હતી અને બંને વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરી હતી.

મોટાભાઈ ઈરફાનના આધારે શબનમ અને શરીફ દિલ્લીમાં મજૂરી કામ કરતા હતા અને તેઓ રવિવારની સાંજે જ ઘરે આવ્યા હતા. સાંજના સમયે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. જયારે બંને શાંત થયા તો તેઓ સુવા માટે રૂમમાં ચાલ્યા ગયા હતા. ત્યારે એક વાગ્યે ઈરફાનની પત્નીએ સલીમને શરીફના ઘરથી બહાર નીકળતો જોયો હતો. સવારે જાણ થઇ કે કરંટ લાગવાથી શરીફની મોત થઇ ગઈ છે.

શરીફના શરીર પર અનેક જગ્યાઓ પર કરંટ લગાવાના નિશાનને લીધે શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેના બાદ પોલીસે જણાવ્યું કે શરીફની કરંટ દ્વારા હત્યા કરવામાં આવી છે.એવામાં શંકા જતા શબનમને પોલિસ સ્ટેશન લઇ જવામાં આવી અને તેણે પુછપરછમાં

કબૂલ કર્યું કે તે સલીમ સાથે પ્રેમ સંબંધમાં હતી અને તેની જાણ પતિ શરીફને થઇ ગઈ હતી. શરીફ બંનેના પ્રેમ વચ્ચે નડતર બની રહ્યો હતો જેને લીધે બંનેએ મળીને શરીફની હત્યા કરી દીધી. જેના બાદ પોલીસે શરીફના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યુ હતુ. શબનમને કસ્ટડીમાં લીધા બાદ તેણે પોતાનો ગુનો પણ કબૂલ કર્યો હતો. જે બાદ પોલિસે શબનમ અને સલીમની ધરપકડ પણ કરી હતી. બંનેને એકસાથે ફાંસીની સજા આપવામાં આવશે. તે પોતાના પરિવારના 7 હત્યાની આરોપી છે.

એવામાં એકવાર ફરીથી દોષી શબનમના મામલાની ચર્ચા થઇ રહી છે. તેને ફાંસી ક્યારે થશે એ સવાલ આજે પણ મુદ્દો બનેલો છે.એવામાં તાજેતરમાં જ આ મામલામાં નવો મોડ આવતા જાણવા મળ્યું છે કે શબનમેં ફાંસીના ફંદા સુધી પહોંચાડવાની માંગ કરનારા સામાજિક કાર્યકર્તા દાનિશ ખાનનું મન બદલાઈ ગયું છે. તેણે શબનમની ફાંસીની સજા માફ કરવા માટે માનવાધિકાર આયોગ તરફ પ્રસ્થાન કર્યું છે.

યાચિકા દર્જ થયા બાદ માત્ર 24 કલાક પછી આયોગે યાચિકા ખરીજ કરી દીધી છે. આ હત્યાકાંડની દોષી શબનમની મુશ્કેલીઓ ઓછી થઇ છે.શબનમ જ્યારે રામપુરની જેલમાં બંધ હતી ત્યારે તેનો દીકરો જેલમાં તેને મળવા માટે ગયો હતો. એવામાં દીકરાએ પોતાની માં ની ફાંસી અટકાવવા માટે રાષ્ટ્રપતિ સાથે મીડિયાના માધ્યમથી ગુહાર લગાવી હતી. જેના પછી દાનિશ ખાનનું મન બદલાઈ ગયું છે અને તે રિટ દ્વારા શબનમની ફાંસીની સજાને બદલવાની માંગ લઈને રાષ્ટ્રીય માંગ અધિકાર આયોગ પહોંચ્યા હતા.

12 ફેબ્રુઆરીએ તેમણે આયોગમાં રીટ ફાઈલ કરી જેના પછી 20 મૈ ના રોજ તેની રીત દર્જ કરવામાં આવી હતી. જો કે માત્ર 24 કલાકમાં જ તેની રિટને ખરીજ કરી દીધી કે આ પ્રકરણ તેના અધિકાર સેન્ટરમાં નથી આવતું. આ મામલો ન્યાયાલય સાથે જોડાયેલો છે જેના બાદ હવે તે યુએનઓમાં જવાનું મન બનાવી ચુક્યા છે. દાનિશ ખાને કહ્યું કે તે ચીફ જસ્ટિસ્ટ ઓફ ઇન્ડિયાને પણ એક પત્ર લખશે અને યુનાઇટેડ નેશન્સને પણ એક પત્ર ફાંસીની માફી માટે મોકલશે.

Krishna Patel