મનોરંજન

સુપરહિટ ‘વિવાહ’માં સાંવલી બહેનનો રોલ કરનારી આ છોટી મોટી થઇ ગઈ છે, ગજબની છે ખુબસુરતી જુઓ

બોલીવુડમાં ઘણી એવી ફિલ્મો છે જેને દર્શકો આજે પણ પસંદ કરે છે. આ ફિલ્મો જો ટીવી પર આવે તો આપણે ફિલ્મ જોવાનું પણ નથી ભૂલતા.સૂરજ બડજાત્યા બોલીવુડના એક માત્ર ડાયરેક્ટર છે જે પારિવારિક ફિલ્મ બનાવે છે. તેની ફિલ્મ વ્યક્તિ તેના પરિવાર સાથે બેસીને જોઈ શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview) on

લોકોંને તેની ફિલ્મ બહુ જ પસંદ આવે છે. જ પૈકી એક ફિલ્મ હતી ‘વિવાહ.'”વિવાહ” કે જે એક કૌટુંબિક ફિલ્મ હતી. જે લોકોને ખૂબ ગમી હતી અને ફિલ્મને ઘણી પ્રશંસા પણ મળી હતી.આ ફિલ્મ પારિવારિક ડ્રામાથી કૌટુંબિક ફિલ્મ પર આધારિત છે. અભિનેતા શાહિદ કપૂર અને અભિનેત્રી અમૃતા રાવ મુખ્ય પાત્રમાં જોવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview) on

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ હતી. પરંતુ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ફિલ્મ ની એક છોકરી વિશે જેનું નામ છોટી હતું. જેમાં આ અભિનેત્રી એ ખૂબ જ સારી રીતે તેનો અભિનય કર્યો હતો.આ ફિલ્મમાં એક્ટ્રેસ અમૃતા રાવને એક બહેન હતી. જે દેખાવમાં થોડી શ્યામ હતી. આ રોલે જેને નિભાવ્યો હતો તે હતી અમૃતા પ્રકાશ.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview) on

ફિલ્મમાં અમૃતા પ્રકાશ ખૂબ સામાન્ય છોકરીની ભૂમિકામાં જોવા મળી હતી.તેણે નાની બહેનનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું. આ ફિલ્મમાં તેમના પાત્રનું નામ ‘ચૂટકી’ હતું. પરંતુ તમને ખબર નહીં હોય કે ફિલ્મની આ સરળ અને શ્યામ દેખાતી છોકરી વાસ્તવિક જીવનમાં ખૂબ જ ગ્લેમરસ છે. અમૃતા પ્રકાશ રીયલ લાઇફમાં ખુબ જ ગોરી અને સુંદર છે.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview) on

જણાવી દઈએ કે, અમૃતા પ્રકાશએ કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. તમને સુપર હિટ ફિલ્મ ‘તુમ બિન’થી અમૃતાએ બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેમને વાસ્તવિક ઓળખ 2006 માં આવેલી ફિલ્મ સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘વિવાહ’ થી મળી. દર્શકોએ તેના કામની પ્રશંસા કરી.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview) on

વિવાહ ફિલ્મ કર્યા બાદ તેણીએ એકટિંગમાંથી બ્રેક લઇ તેના ભણતર પર ધ્યાન આપ્યું હતું. મુંબઈમાં રહીને અમૃતાએ મુંબઈ યુનિવર્સીટીમાંથી કોમર્સ અને એમબીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview) on

1987માં જન્મેલી અમૃતાએ નાનપણથી જ મોડેલિંગની શરૂઆત કરી હતી. ઘણા વર્ષો પહેલા બાળકો માટે સ્ટાર પ્લસ પર ‘ફોક્સ કિડ્સ’ નામનો કાર્ટૂન શો આવતો હતો.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview) on

આ શો બાળકોમાં ખૂબ જ પ્રખ્યાત હતો અને અમૃતાએ 5 વર્ષ સુધી આ શો હોસ્ટ કર્યો હતો. અમૃતાના કેરક્ટરનું નામ ‘મિસ ઈન્ડિયા’ હતું. જે બાળકોમાં ખૂબ પ્રખ્યાત હતું. આ સિવાય તેણે ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview) on

અમૃતા આજે ટીવી ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે. અમૃતા 2010 ની ફિલ્મ ‘We are family’ નો પણ ભાગ રહી ચુકી છે. આમાં તેણે કાજોલની પુત્રીનો રોલ ભજવ્યો હતો.આજકાલ અમૃતા ઘણી વેબ સિરીઝમાં પણ જોવા મળે છે. આ ઉપરાંત તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક્ટિવ છે.

 

View this post on Instagram

 

A post shared by Amrita Prakash (@amoopointofview) on

અમૃતા પ્રકાશ 4 વર્ષની વયે કેટલાની એક કંપની માટે એક એડ શૂટ કરી હતી. અમૃતાએ ડાબર, ગ્લુકોન-ડી, રસના, સનસિલ્ક જેવી પ્રોડ્કટની જાહેરાતમાં કામ કર્યું હતું. એટલું જ નહીં તેણીએ લાઇફબોય સાબુ સાથે 2 વર્ષનો કોન્ટ્રાકટ કર્યો હતો.