જીવનશૈલી મનોરંજન

વહુરાણી ઐશ્વર્યા રાઈથી કંટાળો અનુભવીને અમિતાભ બચ્ચન બોલ્યા-“આરાધ્યાની જેમ…”

મહાનાયક અમિતાભ બચ્ચનના દીકરા અભિષેકે વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાઈ સાથે વર્ષ 2007 માં લગ્ન કાર્ય હતા. એવામાં આજે ઐશ્વર્યા રાઈ બચ્ચન બહુના નામથી પણ ઓળખવામાં આવે છે. અમિતાભજીને ઐશ્વર્યા ‘પા’ નામથી પણ સંબોધિત કરે છે અને ઘણા મૌકા પર બંન્ને એકસાથે પણ જોવામાં આવે છે.

Image Source

ઘણા સમય પહેલા ઐશ્વર્યાના ફૈન ક્લબ દ્વારા અમિતાભજીનો ઐશ્વર્યા સાથેનો એક ક્યૂટ વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં ઐશ મસ્તીના મૂડમાં દેખાઈ રહી હતી. એવામાં મજાકના અંદાજમાં અમિતાભજી પણ ઐશને કહી દે છે કે,”આરાધ્યાની જેમ વર્તાવ કરવાનું બંધ કરો..”

Image Source

જો કે આ વિડીયો વર્ષ 2015 નો છે, જ્યારે અમિતાભ-ઐશ્વર્યા કોઈ એવોર્ડ ફંક્શનમાં ગયા હતા અને બંન્નેએ એવોર્ડ પણ જીત્યા હતા. મીડિયા સાથે રૂબરૂ થતી વખતે ઐશ ખુબ જ ઉત્સાહિત હતી. વીડિયોમાં ઐશ અમિતાભની તરફ ઈશારો કરતા કહે છે કે,”આ બધું બેસ્ટ અને સુંદર છે” અને આવું કહેતા ઐશ અમિતાભજીને ગળે લાગી લે છે.

Image Source

ઐશના આવા વર્તાવ પર અમિતાભજી કહે છે કે,”આરાધ્યાની જેમ વર્તવા કરવાનું બંધ કરો.”વીડિયોમાં જ્યા એક તરફ ઐશ્વર્યા મજાકના મૂડમાં છે તો બીજી તરફ અમિતાભજી થોડા અસહજ અનુભવી રહ્યા છે.

Image Source

વીડિયોમાં બંન્નેની બોન્ડિંગ સ્પષ્ટ દેખાઈ રહી છે. જો કે ઐશ અમિતાભજીની વહુ છે પણ તે એક દીકરીની જેમ ઐશને પ્રેમ કરે છે. ઐશ્વર્યા પણ પોતાના પિતાની જેમ જ અમિતાભજીને માન-સન્માન આપે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.