મનોરંજન

જયા બચ્ચન પહેલા આ બસ ચડતી સુંદર યુવતી પર આવેલું હતું અમિતાભનું દિલ, બસ સ્ટેન્ડ ગોઠવાઈને જોતા હતા રાહ અને…

સદીના મહાન નાયક અમિતાભ બચ્ચન હાલમાં તેમના શો કૌન બનેગા કરોડપતિને લઈને ઘણી ચર્ચામાં છે. કૌન બનેગા કરોડપતિમાં શો હોસ્ટ કરવા દરમ્યાન કોન્ટેસ્ટેન્ટ સાથેની વાતચીત દરમિયાન તેમણે ઘણીઆર તેઆ જીવન રસપ્રદ કિસ્સાઓ યાદ આવી જાય છે. આવો જ એક કિસ્સો તેમણે યાદ આવી ગયો હતો જે ખૂબ જ રસપ્રદ છે.

Image Source

એ સમયે અમિતાભ બચ્ચન દિલ્હી યુનિવર્સિટીની કિરોડીમલ કોલેજમાં ભણતા હતા. એ સમયે તેઓ ડીટીસીની બસથી મુસાફરી કરતા હતા. એ દરમ્યાન તેમણે બસમાં રોજ એક છોકરી મળતી હતી, જે તેમને પસંદ આવી ગઇ હતી.

 

View this post on Instagram

 

Colourful at work .. too much colour happening .. the blues first and now the reds and ‘santara’🤣🤣

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભના કહેવા મુજબ, તેઓ ડીટીસી બસમાં કનોટ પ્લેસના આવવાની આતુરતાથી રાહ જોતા. કારણ કે ત્યાંથી ઘણી સુંદર યુવતીઓ અને મહિલાઓ બસમાં ચઢતી હતી. મિરાંડા હાઉસ વગેરે જેવી અન્ય કોલેજની ઘણી યુવતીઓ પણ બસમાં ચઢતી હતી. આ દરમ્યાન એક છોકરી અમિતાભને પસંદ આવવા લાગી હતી. પણ તે દિવસોમાં છોકરીઓને કંઈ કહેવાની હિંમત તેમનામાં નહોતી. તેથી તેઓ છોકરી સાથે ક્યારેય ખુલીને વાત કરી શક્યા નહીં.

Image Source

પરંતુ ઘણા વર્ષો પછી, જ્યારે તેઓ અચાનક તે છોકરીને મળ્યો, ત્યારે તેમણે પોતાના દિલની વાત એ છોકરીને કહી. એ છોકરીનો એક બીજો મિત્ર હતો જેનું નામ પ્રાણ હતું અને તે છોકરી બસમાં વિચારતી હશે કે પ્રાણ જાયે પર બચ્ચન ન જાયે.

અમિતાભના કહેવા પ્રમાણે, યુવતીએ પોતે જ પછીથી વ્યક્ત કર્યું હતું કે, તે પણ બસમાં અમિતાભ માટે લાગણીઓ ધરાવતી હતી. અહીં સુધી કે અમિતાભ માટે એ પ્રાણને પણ છોડવા તૈયાર હતી.

Image Source

હકીકતમાં, બચ્ચન સાહેબે આવું ત્યારે કહ્યું જ્યારે તેમણે એક સ્પર્ધકને તે પ્રશ્ન પૂછ્યો હતો કે… ગોસ્વામી તુલસીદાસની ચોપાઈ રઘુકુલ રીતી સદા ચલી ચાય આયે પ્રાણ જાયે પર …. ન જાયે, અહીં …. માં કયો શબ્દ આવશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.