સદીના મહાનાયક અને બૉલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. બિગ બી ઘણી વાર તેના પરિવારની ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.
હાલમાં જ બીગ બીએ તેની પુત્રવધુ અને પૌત્રી આરાધ્યા સાથેનો એક ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો.
Love 😍♥ pic.twitter.com/Ac4y5Q7hjh
— Sաɛta Pʀasad ɛғ™ (@SwetaLoveAB) July 29, 2019
આ ફોટોમાં આરાધ્યા એશ્વર્યાના ખોળામાં બેઠી છે. બન્નેના મોઢા પર હળવું સ્મિત જોવા મળ્યું હતું. આ ફોટોપ્રો કબડ્ડી લીગ દરમિયાનની છે. બિગ બી દ્વારા શેર કરવામાં આવેલી ફોટો પરથી લાગી રહ્યું છે કે, તે આઉટડોર શૂટિંગ દરમિયાન પરિવારને ખુબ જ યાદ કરે છે.
happiness is the smile on progeny !!❤️🌹😁 https://t.co/NkilBK40vt
— Amitabh Bachchan (@SrBachchan) July 29, 2019
અમિતાભ બચ્ચને હાલમાં જ તેની પુત્રવધુ એશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યા સાથે એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જ ફોટોના કેપશનમાં લખ્યું હતું કે, સંતાનના ચહેરા મુશ્કાન જોવી એ જ સૌથી મોટી ખુશી છે.
T 3241 – One film over .. “Gulabo Sitabo” .. now onto the next venture .. KBC .. !!
“अनवरत समय की चक्की चलती जाती है ” ~ HRB pic.twitter.com/VJVvdbdYhC— Amitabh Bachchan (@SrBachchan) July 29, 2019
સદીના મહાનાયકે સોમવારે ઘણા ટ્વીટ કર્યા હતા. પહેલા ટ્વીટમાં તેને ફિલ્મના સેટના ફોટો શેર કર્યા હતા. ફોટો સાથે એક્ટરે લખ્યું હતું કે, ગુલાબો સિતારોનું કામ પૂરું … આ એક સુયોજિત નોનસ્ટોપ શેડ્યુઅલ હતું. કેબીસીની શરૂઆત થશે.
T 3241 – The wrap on ‘Gulabo Sitabo’ .. a non stop well planned schedule .. now onto the next .. KBC ! pic.twitter.com/XtQQQzXFVB
— Amitabh Bachchan (@SrBachchan) July 29, 2019
આ પહેલા બિગ બીએ તેની આગામી ફિલ્મ ગુલાબો સીતાબાઓના સેટના ફોટો પણ શેર કર્યા હતા. આ ફિલ્મના પહેલા શેડ્યુઅલનું શૂટિંગ લખનૌમાં કરવામાં આવ્યું હતું. અમિતાભ સિવાય આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય અમિતાભ ચહેરે, ઝુંડ અને તેલુગુ ફિલ્મ મેરા યાર હે તું માં વ્યસ્ત છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks