મનોરંજન

અમિતાભે કેબીમાં કર્યો ચોંકાવનારો ખુલાસો, મારા ના રહેવા પર બધી સંપત્તિ નહીં મળે અભિષેક એશ્વર્યાને અને…

બોલીવુડના મહાનાયક બચ્ચન તેની ફિલ્મોની એક્ટિંગ અને સિવાય તેની સાદગી અને શોહરતને કારણે પણ ચર્ચામાં રહે છે. અમિતાભ બચ્ચન કરોડોની સંપત્તિના માલિક છે. હાલમાં જ અમિતાભ બચ્ચને કૌન બનેગા કરોડપતિમાં આ વાતને લઈને ખુલાસો કર્યો છે. કે તે તેની પ્રોપટીનું શું કરશે.

 

View this post on Instagram

 

… daughters are the best .. !!💕especially when she chooses what the Father should wear !!

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચનનો રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની સીઝન 11 શરૂ થઇ ગઈ છે. દરેક સીઝનની જેમ આ સીઝન પણ લોકોને બહુજ પસંદ આવી છે. ત્યારે શો દરમિયાન જ અમિતાભ બચ્ચને તેની સંપત્તિને લઈને જણાવ્યું હતું.

 

View this post on Instagram

 

OMG! This picture of Amit ji & Jaya Ji from wedding of Sweta will make you go wow 💗😍 #amitabhbachchan #jayabachchan #marriage

A post shared by Bollywood News (@bollywoodxyz) on

કેબીસીમાં શુક્રવારે સમાજસેવિકા સિંધુતાઈ અને તેનું પુત્રી મમતા આવ્યા હતા. સિંધુતાઈને અનાથોની માતા કહેવામાં આવે છે. તે અનાથ બાળકોને અપનાવી લે છે. આ શોમાં સિંધુતાઇએ પૂછવામાં આવ્યું હતું કે, તમારા આશ્રમમાં છોકરીઓ વધારે છે કે છોકરા. આ સવાલના જવાબમાં સિંધુતાઇએ જણાવ્યું હતું કે, દીકરીઓ વધારે છે. હું પહેલા દીકરીઓને પ્રાધાન્ય આપ્યું છું. દીકરીઓને સૌથી વધુ સુરક્ષાની જરૂર છે.

ત્યાર બાદ એમ નાની બાળકીને આશ્રમમાં મૂકી જવાની વાતને લઈને અમિતાભ બચ્ચન જણાવવાનું કહે છે. ત્યારે સિંધુતાઈ અને તેની પુત્રી મમતા જણાવે છે કે, રત્ન સમયે ફોન આવ્યો હતો કે, માતા એક પુત્રીનો જન્મ થયો છે. શું તમે લઇ જઈ શકશો? નહીં પછી અમે વિચારશું કે,અમારે આનું શું કરવાનું છે. ત્યારે આ માતાએ દીકરીને લઇ આવ્યા હતા. મમતાએ વધુમાં જણાવ્યું હતું કે. જયારે આ બાળકી સિંધુ તાઇ પાસે આવી ત્યારે એટલી બીમારી થઇ ગઈ હતી કે, 10 દિવસ માટે તેને આઈસીયુમાં રાખવામાં આવી હતી. પરંતુ તેને બચાવી લેવામાં આવી હતી. આ સાંભળી અમિતાભ પણ ઈમોશનલ થઇ ગયો હતો.

માં-પુત્રી બન્ને 25 લાખ જેટલી રકમ જીતી ચુક્યા હતા. ત્યારબાદ સમય પૂરો થઇ સીગયો હતો. કેબીસી તરફથી બન્નેને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. સિંધુતાઈ પાસે હાલમાં 1200 બાળકો રહે છે.

અમિતાભ કહ્યું હતું કે, હું ઘણી વાર કહ્યું હતું કે, અને હજુ પણ કહું છું કે હું મરી જાવ તો મારું જે કંઈ પણ છે. જે પણ થોડુંક થશે તે અમારા બન્ને બાળકોને અડધો-અડધો હિસ્સો આપવામાં આવશે. બન્ને બાળકોને બરાબરનો હિસ્સો આપવામાં આવશે. પછી ગમે તે થાય.

અમિતાભ બચ્ચન તેના બન્ને બાળકોથી નજીક છે. તે અભિષેક અને શ્વેતા સાથે સમય પસાર કરતા રહે છે. એની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા રહે છે.

2018માં જ્યા બચ્ચને રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટીતરફથી ઉમેદવારી નોંધાવી હતી. તેને શપથપત્રમાં 460 કરોડની સંપત્તિ દર્શાવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.