મનોરંજન

પિતા હરિવંશ રાય બચ્ચનની પુણ્યતિથિ પર ભાવુક થયા શહેનશાહ, લખ્યો આ ખાસ મેસેજ

બાળક હોય કે મોટેરા તે સૌથી નજીક તેના માતા-પિતા હોય છે. સદીના મહાનાયક અને બૉલીવુડ એક્ટરે અમિતાભ બચ્ચન પણ તેના પિતા હરિવંશરાયથી નજીક હતા. હાલમાં જ બીગબીના પિતા અને પ્રખ્યાત કવિ હરિવંશરાય બચ્ચનની પુણ્યતિથિ પર તેને યાદ કરી ઈમોશનલ થયા હતા.

 

View this post on Instagram

 

.. the minus degrees .. the biting cold .. and the protective gear ..

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચને તસ્વીર શેર કરી એક કવિતા લખી હતી.જેમાં બિગબીએ લખ્યું હતું કે,‘હજું થોડા જ સમય પહેલા તેમનું નિધન થયું…બાબૂજી…મેં તેમનો હાથ પકડ્યો હતો…નિર્મળ, કોમળ, મુલાયમ…જેમણે એક પ્રતિભાશાળી કવિતાઓ લખી’.

જણાવી દઈએ કે, અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનનું નિધન 18 જાન્યુઆરી 2003માં થયું હતું. અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય એક મહાન લેખક હતા. બિગ બી અવાર નવાર પિતાની કવિતાઓને પોસ્ટ કરતાં રહે છે.

થોડા સમય પહેલા અમિતાભ બચ્ચનનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેમની માતા તેજી બચ્ચન અને પિતા હરિવંશ રાય જોવા મળ્યા હતા.

બીગબીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ગુલાબો સિતારોમાં જોવા મળશે. જેમાં આયુષ્માન ખુરાના પણ છે. હાલમાં જ બિગબીએ તેની આગામી ફિલ્મ ‘ચેહરે’ ની તસ્વીર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભની એક બાદ એક ફિલ્મો આવી રહી છે. જેમાં ચેહરે, બ્રહ્માસ્ત્ર, ઝુંડ અને ગુલાબો સિતારોનો સમાવેશ થાય છે. અમિતાભ બચ્ચન સોશિયલ મીડ્યમ ઘણા એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.