મનોરંજન

અમિતાભે લતાજી સાથેના સંબંધની વાત કરી તો આખું બોલિવૂડને ચોંકાવી ઉઠ્યું, જુઓ વિડીયો

બોલીવુડની સ્વરકોકિલ અને સુર સામ્રાજ્ઞની લતા મંગેશકરનો આજે 90મોં જન્મ દિવસ છે. ત્યારે બોલીવુડથી લઈને રાજનીતિ જગતની ઘણી હસ્તીઓએ તેને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. સચિન તેંડુલકર, હેમા માલિની, શ્રેયા ઘોષલ,જેવા સિતારાઓએ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

90 વર્ષીય લતા મંગેશકરને બોલીવુડના બિગ-બી એટલે કે અમિતાભ બચ્ચને બેહદ અલગ અંદાજમાં શુભેચ્છા પાઠવી હતી.સદીના મહાનાયકે લતાજીને ટ્વીટર પર વિડીયો શેર કરીને શુભેચ્છા પાઠવી હતી. વિડીયો શેર કરતા બિગબી એ કહ્યું હતું કે, તેના સંબંધ અને સંગીતના યોગદાન માટે ધન્યવાદ છે.

વીડિયોની શુરુઆતમાં અમિતાભ બચ્ચન લતા મંગેશકરને પ્રણામ કરે છે. આગળ બિગ બી કહે છે કે લતાજીના જીવનમાં એવા ઘણા સંબંધો હશે જેનો કોઈ હિસાબ નથી. ના દેવાવાળો જાને છે કે કેટલું આપ્યું ના લેવાવાળો જાણે છે કે, કેટલું લીધું. આ સંબંધો ફક્ત આદર-સન્માન અને શ્રદ્ધા માટે હોય છે. આ સંબંધની કોઈ સંજ્ઞા નથી હોતી તેવું જ એકે સંબંધનું નામ છે લતા દીનાનાથ મંગેશકર. લતાજી તમને 90માં જન્મદિવની ઘણી શુભેચ્છા.

 

View this post on Instagram

 

Lataji wishing you and your family a happy Diwali. ✨✨#latamangeshkar #diwali

A post shared by Lata Mangeshkar (@latamangeshkar) on

આ વિડીયો બીગબી મરાઠીમાં બનાવવા માંગતા હતા. પરંતુ તેની મરાઠી સાંભળીને તે ખુદ જ ડરી જાય તેથી તેને આ કોશિશ ના કરી. છેલ્લા 7 દાયકાથી ભારતીય ફિલ્મ સંગીતમાં યોગદાન આપવા માટે ભારત સરકાર ‘ડોટર ઓફ ધ નેશન’ એવોર્ડથી સન્માનિત કરશે.

 

View this post on Instagram

 

Haha, I bet you actually thought this is Lata! Nope, #wax! #SoRealistic #IndiasFirstWaxMuseum #latamangeshkar #india #socool

A post shared by Lata Mangeshkar (@latamangeshkar) on

લતા મંગેશકર સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ છે. તમને જાણીને હેરાની થશે કે તેનું ટ્વીટર તે ખુદ હેન્ડલ કરે છે. તેનો આ ખુલાસો ખુદ લતા મંગેશકરની બહેને કર્યો છે.લતા મંગેશકરે 36થી વધુ ભાષામાં ગીત ગાયા છે. રિપોર્ટ પ્રમાણે લતાજીએ કુલ 50 હજારથી વધુ ગીત ગાય છે. તો ગીનીસ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણે 1948થી 1987 સુધીમાં 30,000 ગીત રેકોર્ડ કર્યા છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.