46 વર્ષ પણ કમાલનું ફિગર ધરાવે છે અમિષા પટેલ, બોલ્ડ અવતાર જોઈને ભલભલા ઉતેજીત થઇ જશે

એક્ટ્રેસ અમિષા પટેલનો જન્મ 9 જૂન 1975માં થયો હતો. હાલમાં જ તેનો 46મોં જન્મદિવસ મનાવી રહી છે. અમિષાએ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં બે દાયકા પૂરા કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatelfc)

અમિષાની પહેલી જ ફિલ્મથી અભિનેત્રીએ પ્રેક્ષકોના દિલમાં હલચલ મચાવી દીધી હતી. એક્ટ્રેસ ઋતિક રોશનની વિરુદ્ધ કાસ્ટ કરવામાં આવી હતી અને તે બંને વર્ષના સૌથી સુપરહિટ કપલ તરીકે ઉભરી આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatelfc)

યંગ કપલ વચ્ચેનો રોમાંચક અને તેમના અલગ થવાની વાર્તા, પુનર્જન્મનું વળાંક. લોકોએ આ રોમેન્ટિક ડ્રામાને ખૂબ પ્રેમ આપ્યો અને ઋતિક અને અમીષા લોકોમાં પ્રખ્યાત થઈ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatelfc)

ફિલ્મનું નામ ‘કહો ના પ્યાર હૈ’. આ ફિલ્મ જાન્યુઆરી 2000માં રિલીઝ થઈ હતી. કહો ના પ્યાર હૈ બાદ ઋતિક રોશન અને અમિષાએ પોતાનું કરિયર બનાવવાનું શરૂ કર્યું. આ બાદ અમિષાની ફિલ્મ તેનાથી પણ મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatelfc)

ફિલ્મનું નામ ગદર હતું. ફિલ્મમાં પ્રેમની સરહદની જે રીતે મુસાફરી થાય છે તે બતાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ વર્ષ 2001 માં રિલીઝ થઈ હતી. મતલબ મતલબ કે 2 વર્ષમાં 2 સુપર હિટ ફિલ્મ આપી હતી. આ ફિલ્મમાં અમિષા પટેલ સની દેઓલ સાથે જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ ફિલ્મમાં અમિષાએ તેના એક્ટીંગની મહત્વપૂર્ણ પ્રસંશા હાંસિલ કરી હતી. જે હિન્દી સિનેમાના ઇતિહાસમાં સૌથી હિટ સાબિત થઇ હતી. જેના કારણે તેને ફિલ્મફેયર ફિલ્મફેયર સ્પેશિયલ પર્ફોમન્સનો એવોર્ડ પણ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatelfc)

અમિષા આજે ભલે ફિલ્મોથી દૂર રહી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના પ્લેટફોર્મ પર તેના ચાહકોની કોઈ કમી નથી. ઇન્સ્ટાગ્રામ પર 37 લાખથી વધુ લોકો અમિષાને ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatelfc)

તે આગામી દિવસોમાં તેના તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જેને જોઈને તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે. આજકાલ સોશિયલ મીડિયામાં  ફોટોને લઈને ટ્રોલ ઠરી રહેતી હોય છે. 42 વર્ષીય અમિષા હજુ પણ ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમિષા પટેલ છેલ્લી વાર વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રીતિ ઝિંટા, સની દેઓલ અને અર્ષદ વારસી પણ મુખ્ય ભૂમિકામાં હતા.

જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ સિવાય અમિષા બિગ બૉસ-13 માં ઘરની માલકીન બનીને પણ પહોંચી હતી. તેને કન્ટેસ્ટન્ટ પાસે ઘણા ટાસ્ક પણ કરાવડાવ્યા હતા.

YC