મનોરંજન

અમેરિકામાં મોજ માણી રહ્યા છે ગીતાબેન રબારી, વિડિઓ જોઈને તમે પણ કહેશો, હા મોજ હા!

ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા ગીતા રબારી હાલ અમેરિકામાં મજા માણી રહી છે. પોતાન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરીને ગીતા રબારીએ પોતાના ચાહકો સાથે આ વાત શૅર કરી હતી.

તમને જણાવી દઈએ કે ગીતા રબારી હાલ અમેરિકામાં કેટલાક કાર્યક્રમો માટે ગયા છે, પરંતુ કાર્યક્રમમાં બીજા લોકોને મઝા કરાવવાની સાથે સાથે પોતે પણ મઝા કરવાનું નથી ચુકતા.

 

View this post on Instagram

 

A beautiful heart, a beautiful smile. . . #geetarabari #geetabenrabari #usatour #atlanta

A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial) on

પાણીની અંદર જેટ સ્કી કરતા પોતાના ઇન્ટાગ્રામ પર વિડિઓ પોસ્ટ કરી તેમને પોતાના ચાહકોને ખુશ કર્યા હતા. આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે ગીતા રબારી કેવા મસ્તીના મૂડમાં વોટર સ્પોર્ટનો આનંદ માની રહ્યા છે,

 

View this post on Instagram

 

Jet ski ride with @pruthvirabari79 #geetabenrabari #geetarabari #usa🇺🇸 #ustour

A post shared by Geeta Ben Rabari (@geetabenrabariofficial) on

 

પોતાના અમેરિકામાં કાર્યક્રમોના ફોટા અને વિડિઓ પણ તેમને ઇન્ટગ્રામ અને ફેસબુકમાં પોસ્ટ કર્યા હતા. પોતાના કાર્યક્રમ દરમિયાન અમેરિકામાં વસતા ગુજરાતીઓને પણ મોજ કરાવી દીધી હતી. જે તમે જ વિડીઓમાં જાતે જોઈ લો

છે ને બાકી મોજ…
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.