ખબર ફિલ્મી દુનિયા

અમિષા પટેલે સિઝલિંગ પોઝ આપીને ઇન્ટરનેટ પર લગાવી આગ, બ્લુ સ્વીમશુટમાં શેર કરી બોલ્ડ તસ્વીર

સ્વિમિંગ પૂલમાં એવા બોલ્ડ પોઝ આપ્યાં કે જોતા જ બેહોશ થઇ જશો

બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલે કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. અમિષા આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે કે અમિષા પટેલે ટ્વીટ અને ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર ના કરી હોય. અમિષા તેની હોટ અને બોલ્ડ તસ્વીરને કારણે ઘણી યંગ એક્ટ્રેસને માત આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

44 વર્ષીય એક્ટ્રેસ અમિષા પટેલ ભલે પડદા પર વધુ નજરે ના આવી હોય પરંતુ તેની બોલ્ડનેસ મામલે તે જરૂર નજરે આવે છે. હાલમાં જ અમિષા પટેલ કંઈક આ કારણોને લઈને જ ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમિષાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે જબરદસ્ત તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં અમિષા સ્વીમશુટમાં સિઝલિંગ પોઝ દેતી નજરે ચડે છે. અમિષા પટેલના આ અંદાજે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમિષા પટેલે ઇન્સ્ટાગ્રામ પર બેહદ બોલ્ડ તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં અમિષા બ્લુ રંગની બિકીનીમાં જોવા મળી રહી છે. આ આઉટફિટને વધુ કુલ બનાવવા માટે શેડ્સ પણ લગાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમિષાએ એક બાદ એક તસ્વીર શેર કરી છે. આ સાથે જ તેને કેપ્સન પણ લખ્યું છે. કેપ્સનમાં લખ્યું હતું કે, આ એક વાઇબ છે. સનશાઈનની મજા લો.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ તસ્વીરોમાં અમિષાનો સિંઝલિંગ અવતાર જોઈને લોકો તેના દીવાના થઇ રહ્યા છે. અમિષાની આ તસ્વીર પર લોકો અલગ-અલગ કમેન્ટ આપી રહ્યા છે. બ્લુ બિકીનીમાં અમિષા પટેલની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમિષાની ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ જાન્યુઆરી 2000માં રિલીઝ થઈ હતી. કહો ના પ્યાર હૈ બાદ ઋતિક રોશન અને અમિષાએ પોતાનું કરિયર બનાવવાનું શરૂ કર્યું. આ બાદ અમિષાની ફિલ્મ તેનાથી પણ મોટી બ્લોકબસ્ટર સાબિત થઈ.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમિષા આજે ભલે ફિલ્મોથી દૂર રહી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના પ્લેટફોર્મ પર તેના ચાહકોની કોઈ કમી નથી. ઇન્સ્ટાગ્રામ પર 38 લાખથી વધુ લોકો અમિષાને ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમિષા પટેલ છેલ્લી વાર વર્ષ 2018 માં આવેલી ફિલ્મ ‘ભૈયાજી સુપરહિટ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રીતિ ઝિંટા, સની દેઓલ અને અર્ષદ વારસી પણ મુખ્ય ભૂમિકામાં હતા. જો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ સિવાય અમિષા બિગ બૉસ-13 માં ઘરની માલિકણ બનીને પણ પહોંચી હતી. તેને કન્ટેસ્ટન્ટ પાસે ઘણા ટાસ્ક પણ કરાવડાવ્યા હતા.