46 થઇ ગયા હજુ પણ કુંવારી છે, જેમ જેમ ઘરડી થાય તેમ તેમ ફિગર ખુબ જ બોલ્ડ થતું જાય છે એકવાર જુઓ
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ લગભગ દરરોજ સમાચારોમાં રહે છે. દરરોજ તે પોતાના બોલ્ડ એક્ટ્સથી ચાહકોના દિલને ઘાયલ કરે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાના બોલ્ડ અવતારથી ફેન્સના દિલની ધડકન વધારતી રહે છે. એક્ટ્રેસ અમીષા પટેલ આ દિવસોમાં સ્ક્રીનથી દૂર છે પરંતુ તે ચાહકો સાથે સોશિયલ મીડિયા પર જોડાયેલી છે.
View this post on Instagram
તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સિઝલિંગ અને બોલ્ડ તસવીરોથી ભરેલું છે. લગભગ દરરોજ તે કોઈને કોઈ વીડિયો કે ફોટો શેર કરીને ચર્ચામાં આવે છે, પરંતુ આ વખતે અમીષાની બોલ્ડનેસે બધાના હોશ ઉડાવી દીધા છે. અભિનેત્રીએ પોતાનો બોલ્ડ લુક શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે. આમાં તે ટ્રાન્સપરન્ટ સ્વિમસૂટ પહેરેલી જોઈ શકાય છે.
View this post on Instagram
અમીષા પટેલ ભલે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા ન મળી હોય, પરંતુ તેમ છતાં તે ચર્ચામાં રહે છે. જ્યારે અમીષાએ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી ત્યારે તેના ચહેરાની માસૂમિયત અને ક્યૂટનેસ લોકોને ઉડીને આંખે વળગી હતી. પરંતુ આજે અમીષા પોતાના હોટ અવતારના કારણે હેડલાઈન્સમાં રહે છે. અમીષાએ ફરી એકવાર લોકોના હોશ ઉડાવી દીધા છે.
View this post on Instagram
પોસ્ટમાં શેર કરવામાં આવેલા વીડિયોમાં અમીષા પટેલ ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. આ લુકને કમ્પ્લીટ કરવા માટે તેણે લાઇટ મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે. આ સાથે અમીષાએ હૂપ ઈયરિંગ્સ પહેરી છે. આ સાથે અભિનેત્રીએ બ્લેક ગોગલ્સ પહેર્યા છે. અહીં તે બિકીનીમાં પૂલસાઇડ પોઝ આપતી જોવા મળી રહી છે. 46 વર્ષની ઉંમરે તે પાયમાલ કરી રહી છે.
View this post on Instagram
અમીષાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લા કેટલાક સમયથી તેની આગામી ફિલ્મ ‘ગદર 2’ને લઈને ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે, અમીષા એ અભિનેત્રીઓમાંથી એક છે જે રાતોરાત ઉંચાઈ પર પહોંચી ગઈ છે. 9 જૂન 1976ના રોજ એક ગુજરાતી પરિવારમાં જન્મેલી અમીષા પટેલે વર્ષ 2000માં હ્રતિક રોશન સાથે ‘કહો ના પ્યાર હૈ’થી તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.
View this post on Instagram