મનોરંજન

46 વર્ષની અમિષા પટેલે પાર કરી દીધી હોટનેસની તમામ હદ, બોલ્ડ તસ્વીરે મચાવી સનસની

આજે 46 વર્ષની થઇ અમિષા પટેલ, હજુ પણ કુંવારી છે….જેમ જેમ ઉમર વધે એમ ફિગર પણ હોટ થતું જાય છે જુઓ PHOTOS

2000થી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’થી ડેબ્યુ કરનારી અમિષા પટેલે સોશિયલ મીડિયામાં બેહદ હોટ ફોટો અને વિડીયો શેર કરીને સનસની મચાવી દીધી છે.

આ વિડીયો અને તસ્વીરોમાં 46 વર્ષની અમિષા પટેલે હોટનેસની તમામ હદ પાર કરી દીધી છે. હાલમાં શેર કરેલી તસ્વીરમાં ર ડેનિમ શોર્ટ અંબે બાલ્કનીમાંથી પોઝ આપી રહી છે. અમિષા પટેલનો આ અંદાજ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા હતા.

આ તસ્વીર અને વીડિયોમાં અમિષા પટેલની અદાઓ બેહદ માદક અને દિલચસ્પ લાગી રહી છે. તેનો આ અંદાજ બેહદ બોલ્ડ હોય આ જ કારણે તેની આ તસ્વીર પર લાખો ફેન્સ લાઈક કરી ચુક્યા છે. તો બીજી તરફ અમિષા પટેલની આ તસ્વીર પર ફેન્સ કમેન્ટ કરીને બોલ્ડ જેવા શબ્દોથી સંબોધી રહ્યા છે.

અમિષા આજકાલ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે કે અમિષા પટેલે ટ્વીટ અને ઇન્સ્ટાગ્રામ પર તસ્વીર શેર ના કરી હોય. અમિષા તેની હોટ અને બોલ્ડ તસ્વીરને કારણે ઘણી યંગ એક્ટ્રેસને માત આપી રહી છે.

અમિષાને ઘણી વખત બોલ્ડ ફોટોઝને લઈને ઇન્ટરનેટ ઉપર ટ્રોલ પણ કરવામાં આવી છે. થોડા સમય પહેલા તેણે ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી, જેમાં તે બેડરૂમમાં પોઝ કરતી જોવા મળી હતી.

ફોટામાં તેણે સેબ્લેક આઉટફિટ પહેર્યો હતો. ઇન્ટરનેટ યુઝર્સને અમિષાના આ હોટ અને બોલ્ડ લુકને ગમ્યું નહીં અને લોકોએ ફોટો શેર કરવાની થોડીવારમાં જ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

અમિષા પટેલે 2001 માં સની દેઓલની સાથે ‘ગદર-એક પ્રેમ કથા’માં પણ જોવા મળી હતી. વર્ષ 2002માં આવેલી હમરાજ ફિલ્મને પણ પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. પરંતુ તે પછી તેમની ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો નહીં અને અમિષા ફિલ્મ્સથી દૂર થઈ ગઈ.

અમિષા કદાચ મોટા પડદે પોતાનો જાદુ બતાવવામાં સફળ ન રહી હોય, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

બોલીવુડની ફિલ્મ ‘કહોના પ્યાર હૈ’ દ્વારા ચર્ચામાં આવેલી અભિનેત્રી અમીષા પટેલ હાલ ઘણા સમયથી ફિલ્મોથી દુર છે. અમુક જ ફિલ્મોમાં જોવા મળેલી અમિષા પટેલ જો કે સોશિયલ મીડિયામાં ખુબ સક્રિય રહે છે.

એવામાં લોકડાઉન વચ્ચે અમિષા પટેલે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પાર્ટી માટે તૈયાર થતી દેખાઈ રહી છે. લોકડાઉન લાગેલું છે એવામાં ચાહકોના મનમાં પણ એ સવાલ ઉઠી રહ્યો હશે કે

આખરે તે આવા સમયે પાર્ટી કરવા ક્યાં અને શા માટે જઈ રહી છે? જેનો જવાબ અમિષા પટેલે જ આપી દીધો છે.અમિષા દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં તે અરીસાની સામે ઉભેલી છેઅને પોતાના ચેહરા પર મેકઅપ કરી રહી છે. આ દરમિયાન અમીષાએ કાળા રંગની ટીશર્ટ પહેરી રાખી છે અને તે પુરા પાર્ટીના મૂડમાં દેખાઈ રહી છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ચાલી રહ્યું છે.

વિડીયો શેર કરવાની સાથે સાથે અમીષાએ લખ્યું કે, શનિવાર રાતની પાર્ટી માટે તૈયાર થઇ રહી છું. તો શું થયું કે હું ક્યાંય જઈ ન શકું પણ સીઢી થી લિવિંગ રૂમમાં તો જઈ જ શકુ છું અને મિત્રો સાથે જુમ એપ પર વાત પણ કરી શકું છું”.કરીના અને અમિષા પટેલે એકસાથે જ ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી પણ આજે બંન્ને સફળતાના અલગ અલગ મુકામ પર છે.

જ્યા અમીષાની કહોના પ્યાર હૈ ફિલ્મ સુપરહિટ રહી જ્યારે કરિનાની અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ રેફ્યુજી સુપર ફ્લોપ રહી. પણ આજે કરીના સફળતાના આસમાન પર છે અને અમિષા પેટલનું ફિલ્મી કેરિયર લગભગ ખતમ જ થઇ ચૂક્યું છે.

“કહોના પ્યાર હે” ફિલ્મમાં રીત્વિક રોશન સાથે પ્રખ્યાત થયેલી અભિનેત્રી અમિષા પટેલનું નામ પણ બોલીવુડમાં સારું એવું બન્યું હતું પરંતુ તેના પારિવારિક ઝગડા તેને ફિલ્મી દુનિયાથી દૂર લઇ ગયા. તેના કેરિયરને પણ ખરાબ કરી દીધું જેની સજા આજે પણ અમિષા ભોગવી રહી છે.

તેને કેટલીક ફિલ્મો મળી તે છતાં પણ તેને જે નામ કરવું જોઈએ તે ફરી ક્યારેય કરી શકી નહિ.