ઉમર 46 થઇ છતાં પણ કુંવારી હિરોઈન અમિષા પટેલે બિકીમાં ફિગર દેખાડી બધાનું ભાન ભુલાવી નાખ્યું, જુઓ

બોલિવૂડની ફેમસ અભિનેત્રી અમિષા પટેલ અત્યારે ભલે ફિલ્મોમાં નજર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેની તસવીરો સમય સમય પર વાયરલ થતી રહેતી હોય છે. થોડાક દિવસો પહેલા તેની બિકી તસવીરો શેર કરી હતી તેવામાં હવે ફરી એક વખત 45 વર્ષની અમિષા પટેલે બોલ્ડ વિડીયો શેર કરીને હેરાન કરી દીધા છે. આ વીડિયોમાં તે પહેલા કરતા વધારે બોલ્ડ નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Gallery (@bollysnapshot)

અમિષા પટેલ અવાર નવાર સોશ્યિલ મીડિયા પર બિકી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વખતે અમીષાએ બ્રાઉન કલરની બિકી પહેરીને વીડિયો શૂટ કરાવ્યો છે જેને જોઈને ચાહકોનો પરસેવો છૂટી ગયો છે. આ નાનકડા વિડીયોથી અમિષા પટેલ કાતિલ પોઝ આપતી નજર આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by (@indian_beauty_paradise)

અભનેત્રી વીડિયોમાં કેમેરા પર નહિ પરંતુ બીજે ક્યાંક જોતી નજર આવી રહી છે. તેની સાથે અમીષાએ વાળને એક હાથથી પકડેલા છે. અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અમિષા પટેલે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે અને સાથે કેપ્શન પણ આપ્યું હતું કે ‘ગરમીનો સમય છે.. સ્વિમ ટાઈમ.’

 

View this post on Instagram

 

A post shared by BEAUTY PARADISE (@beautyyparadise)

આ પહેલા સોશિયલ મીડિયા પર અમિષા પટેલે જન્મ દિવસ સેલિબ્રેશનનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. કેટલાક વીડિયોમાં અભિનેત્રી કેક કટિંગ કરતી નજર આવી રહી છે તો તેમજ બીજી તરફ અભિનેત્રીએ પોતાના મિત્રો સાથે તસવીરો ક્લિક કરાવતી નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

ખાસ વાત એ છે કે વીડિયોમાં અમિષા પટેલ સ્પેગેટીની સાથે શોર્ટ્સ પહેરેલ દેખાઈ હતી. લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા હતા અને કાનમાં મોટી મોટી ઈયરિંગ્સ પહેરેલ હતી. આ ડ્રેસને પહેરીને અમીષાએ સ્ટેજ પર ચઢીને એવો ડાન્સ કર્યો હતો કે વીડિયોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

અમિષા પટેલ આ દિવસોમાં ‘ગદર 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ દ્વારા અભિનેત્રી મોટા પડદા પર પાછી આવવા માટે તૈયાર છે. સની દેઓલ અને અમિષા પટેલ સ્ટાટર આ ફિલ્મ 2001માં આવી હતી. હવે વર્ષો બાદ આ ફિલ્મની સિક્કલ આવવા જઈ રહી છે જેને લઈને ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Patel Meet