અજબગજબ

કુદરતે રચેલા કેટલાક અવિશ્વાશનીય દ્રશ્યો જેની આગળ સાયન્સ પણ છે ફેઈલ, જુઓ તસવીરો….

આખરે શું કરવા કહે છે કે પ્રકૃતિની આગળ સાયન્સ પણ છે ફેઈલ? જવાબ 19 તસવીરોમાં મળી જશે.

આ દુનિયાનો વિકાસ અને વિનાશ પ્રકૃતિ પર નિર્ભર કરે છે. સાયન્સ ભલે ગમે તેટલી તરક્કી કેમ ના કરી લે પરંતુ પ્રકૃતિના નિયમોની આગળ કોઈનું ચાલતું નથી. દુનિયામાં ઘણી બધી એવી વસ્તુઓ છે જેમાં પ્રકૃતિનો ખેલ જોઈ શકાય છે. જો કોઈને પ્રકૃતિના ખેલ પર શંકા હોય તો એક વાર આ તસ્વીરોને જરૂર જોઈ લેજો.

1. આઇસલેન્ડનું આ ખુબ જ સુંદર ઝરણું સપના જેવું છે.


2. વિનાશની આહટ.


3. જ્વાળામુખીની બીજી એક તસવીર.


4. જેલીફિશ પણ જુઓ.


5. આ ગામ અને વરસાદનો ખેલ.


6. પીગળેલો લાવા કેટલો ભયાનક છે.


7. એક આ પણ છે.


8. આ નજારો કેટલો રસપ્રદ છે.


9. તુફાની ફનલનું આ દ્રશ્ય.


10. આ બધું શું છે.


11. તુફાની વાતાવરણ દરમ્યાન પ્રાઇવેટ બોટની પહેલા અને પછીનો સીન.


12. જ્વાળામુખીને ક્યારેય આવી રીતે જોયી છે?.


13. વ્હેલ શાર્ક.


14. પોસ્ટ ઓફિસના બોક્સ સાથે જોડાયેલું આ વૃક્ષ.


15. કેનેડામાં પડે છે વીજળી.


16. દુબઈના રસ્તા ઉપર આ રણપ્રદેશ.


17. પ્રકૃતિને લઈને કોઈ સવાલ?.


18. અદભુત.


19. આ મૂળિયાં.