આ હેન્ડસમ મર્દ જોડે નતાશાનું ચક્કર ચાલી રહ્યું હતું, 7 તસવીરો જોઈને દંગ રહી જશો
આમ તો ટીવીનું મોટું નામ છે અલી ગોની, પરંતુ બિગ બોસ 14માં આવ્યા પછી તેની લોકપ્રિયતા ખુબ જ વધી ગઈ છે. તે હાલમાં જૈસ્મિનને લઈને પણ ચર્ચામાં છવાયેલો રહે છે. પરંતુ શું તમે જાણો છે કે જૈસ્મિનથી પહેલા તે હાર્દિક પાડ્યાંની પત્ની નતાશા સાથે પણ રિલેશનમાં રહી ચુક્યો છે.

અલી તેની લવ લાઈફને લઈને પહેલા પણ ચર્ચામાં છવાઈ ચુક્યો છે. હાર્દિકની પત્ની નતાશા સાથે તે રિલેશનમાં હતો. 2014માં બંને રિલેશનમાં હતા. બંને એ સાથે ‘નચ બલિયે’માં ભાગ લીધો હતો. બંને એ 1 વર્ષ સુધી ડેટીંગ કરી પછી નતાશાની મિત્રતા હાર્દિક સાથે થઇ અને પછી બંનેને એક બીજા સાથે પ્રેમ થઇ ગયો.

અલીએ એક ઇન્ટરવ્યૂ સાથે વાતચીત દરમિયાન અલગ થવાના કારણમાં ક્લચર ડિફરન્સ જણાવ્યું હતું. તેને જણવ્યું કે હા અમે સાથે નથી. મને લાગે છે કે હું એક ભારતીય છોકરી સાથે રહેવા માંગીશ. આમારા ક્લચર, બેકગ્રાઉન્ડના કારણે એડજેસ્ટ થવામાં ઘણી તકલીફો આવે છે. હું તેમને શુભકામનાઓ આપું છે.

જણાવી દઈએ કે અલીનું નામ નતાશા સિવાય કૃષ્ણા મુખર્જી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. અલી ‘યે હે મોહબ્બતેં’ માં રોમીનું પાત્રમાં જોવા મળ્યો હતો. ત્યારે તે તેની કો સ્ટાર કૃષ્ણા મુખરજીને ડેટિંગ કરવાની ખબરો સામે આવી હતી. એક ઇન્ટરવ્યૂમાં કૃષ્ણાએ જણાવ્યું હતું કે અલી અને મારો પરિવાર એકબીજાને સારી રીતે ઓળખે છે. તેથી હું તેન સાથે ફરું છું. અમે ફિલ્મ જોવા અને ડિનર સાથે જઈએ છીએ પણ અમે બંને માત્ર મિત્ર છીએ.

અલીનું નામ સુબુહિ જોશી સાથે પણ જોડાઈ ચૂક્યું છે. એક ઇન્ટરવ્યૂમાં તેને આ વિશે વાત કરતા જણવ્યું હતું કે હું એ વાતને ન કરી ન શકું કે હું અલીને સારી રીતે જાણું છે પરંતુ આ વાત હું તેના પર છોડું છું કે તે માટે એક્સ કહેવા માંગે છે કે બેસ્ટફ્રેન્ડ.

જણાવી દઈએ કે હાલમાં અલીનું નામ જૈસ્મિન સાથે જોડાઈ રહ્યું છે, જે બિગ બોસમાં કન્ટેસ્ટન્ટ હતી. અલી સૌથી પહેલા તેના જ સપોર્ટમાં આવ્યો હતો. પરંતુ જૈસ્મિન શો માંથી બહાર થઇ ગઈ હતી. જૈસ્મિનના શો માંથી બહાર જતા પહેલા ભલે તેને પ્રપોઝ ન કર્યું હોય પણ તેને ગયા પછી તે તેના સાથે લગ્ન કરવાની વાત કરી ચુક્યો હતો.
