ઘૂંઘટની એવી મામૂલી બાબતે એક પિતાએ પોતાની માસુમ 3 વર્ષની દીકરીને પછાડી પછાડીને મારી નાખી હતી, ઘટના જાણીને હચમચી જશો

સગા બાપે 3 વર્ષની લક્ષ્મી કહેવાતી દીકરીને ખરાબ રીતે મારી નાખી હતી, કારણ જાણીને કહેશો આને જલ્દી ફાંસી આપો

આપનો દેશ  પોતાની આગવી સંસ્કૃતિ અને રીતિ રિવાજોના કારણે દુનિયાભરમાં પ્રચલિત છે. પરંતુ આજે ઘણા સમજો એવા છે કે કેટલાક રૂઢિચુસ્ત રિવાજોના કારણે કેટલાય લોકોની જિંદગીઓ પણ બરબાદ કરતા હોય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે જેમાં ઘૂંઘટ ના તાણવાની બાબતમાં થેયલા ઝઘડામાં એક પિતાએ જ પોતાની દીકરીને મારી નાખી.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનના બહરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગાદોજ ગામમાં બની છે. જ્યાં ગામના રહેવા વાળા પ્રદીપ યાદવે તેની પત્ની મોનીકાને ઘૂંઘટ ના તણાવ ઉપર તેની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન જ પ્રદીપ પોતાની માસુમ ત્રણ વર્ષની દીકરીને પછાડતો રહ્યો અને વારંવાર પછાડવાના કારણે બાળકીનું મોત થઇ ગયું. જેના બાદ તેનો ખાનગીમાં અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યો અને પ્રદીપ ફરાર થઇ ગયો.

આરોપી પ્રદીપ યાદવની પત્ની મોનીકા યાદવએ બહરોડ પોલીસ સ્ટેશનની અંદર હત્યા અને સાબિતી નષ્ટ કરવાના આરોપ સાથે દહેજ પ્રતાડનનો પણ આરોપ લાગવી મામલો દાખલ કરાવ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી અને આરોપીની તપાસ શરૂ કરી દીધી છે.

ગત બુધવારની રાત્રે પ્રદીપ યાદવ પોતાની પત્ની મોનિકથી નારાજ થઇ ગયો હતો. પ્રદીપે તેની સાથે ઝઘડો કર્યો અને મારઝૂડ પણ કરી. આ દરમિયાન જ પત્નીને સબક શીખવાડવા માટે પ્રદીપે માસુમ ત્રણ વર્ષની દીકરીને ઊંચકી અને નીચે પછાડી, જેના કારણે બાલ્કિનું મોત નીપજ્યું.

Niraj Patel