મનોરંજન

દબંગ-3ના કો-સ્ટારને આવ્યો હાર્ટ એટેક, સલમાન ખાન કરી બેઠો આ કામ

સલમાન ખાન તેના ગુસ્સાને કારણે જેટલો જાણીતો છે. તેટલો જ તેના દરિયાદિલ અંદાજને કારણે જાણીતો છે. સલમાન ખાન ઘણી ચેરીટેબલ સંસ્થા સાથે જોડાયેલો છે, તો કે તે ખુદ બીઇંગ હ્યુમન નામથી એક સંસ્થા ચલાવે છે. જેમાં તે ગરીબ અને બેસહારા લોકોની મદદ કરે છે.

 

View this post on Instagram

 

#SalmanKhan 💪😍👊

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

સલમાન ખાન તેના ફેમિલી અને દોસ્તો સિવાય તેનાથી જોડાયેલા લોકો ઉપર પણ પૂરતું ધ્યાન આપે છે. ટીવીના મશહૂર એક્ટર કવિ કુમાર આઝાદનું ગયા વર્ષે નિધન થયું હતું. સલમાને આઝાદની મેડિકલ ટ્રીટમેન્ટ અને બૈરીયામેટ્રિક સર્જરીનો ખર્ચ ઉઠાવ્યો હતો.

 

View this post on Instagram

 

‪#SalmanKhan 😎‬

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

જેનું તાજું ઉદાહરણ હાલમાં જ જોવા મળ્યું હતું. થોડા સમય પહેલા દબંગ-3ના કો-સ્ટારને એટેક આવતા તેનો સંપૂર્ણ ખર્ચો સલમાન ખાને ઉઠાવ્યો હતો.

 

View this post on Instagram

 

#SalmanKhan during the shoot of #Bharat! 😍

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

એક રિપોર્ટ મુજબ સલમાને દબંગ-3ના તેના કો-સ્ટાર દધી પાંડેનો મેડિકલ ખર્ચ ઉઠાવ્યો હતો. પાંડેને થોડા દિવસ પહેલાં હાર્ટએટેક આવ્યો હતો.

 

View this post on Instagram

 

‪Handsome #SalmanKhan 😍‬

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

દધી દબંગ-3માં પોલીસવાળાનો રોલ કરે છે. દાઢી આ ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ દબંગમાં પણ નજરે આવ્યો હતો.

 

View this post on Instagram

 

#SalmanKhan at #RajThackeray’s son, Amit Thackeray Wedding Reception last night! 😎

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

પાંડેને જયારે સલમાન આ પગલાં વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું હતું કે, તે એક બેહદ નેક દિલ માણસ છે. જેટલું પણ કહું તેટલું ઓછું છે.

 

View this post on Instagram

 

‪#SalmanKhan 😘🌹😍‬

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

હાલ સલમાન ખાન દબંગ-3ના શૂટિંગમાં વ્યસ્ત છે, સલમાને હાલમાં જ ફિલ્મને લઈને એક સ્પેશિયલ ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડર મુજબ, ફિલ્મના સેટ પર સેલફોન બેન કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

‪Adorable! #SalmanKhan with cute little co-star Kevina from #Bharat! 😘‬ #HappyBirthdaySalmanKhan

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

એક અખબારના રિપોર્ટ અનુસાર સલમાન આ ફિલ્મમાં મહેશ માંજેકરની પુત્રી સાઈ માનજેકરના લુકને છુપાવવામાં માંગે છે.

 

View this post on Instagram

 

#SalmanKhan snapped at Mumbai Airport yesterday, returns to Punjab for #Bharat shoot! 😎

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

જણાવી દઈએ કે સાઈ આ ફિલ્મથી જ બોલીવુડમાં ડેબ્યુ કરે છે. ફિલ્મની કહાની ફ્લેશબેકમાં જશે,સલમાન ત્યારે યુવાન હશે. તે દરમિયાન સલમાન ખાનનો લવ ઇંટ્રેસ્ટનનો રોલ કરશે.

 

View this post on Instagram

 

#SalmanKhan 😍

A post shared by Salman Khan (@salmankhanfanclub) on

દબંગ-3માં સલમાન ખાન સિવાય સોનાક્ષી સિન્હા અને સુદીપ નજરે આવશે. ફિલ્મમાં સોનાક્ષી સલમાનની પત્નીના રોલમાં હશે. આ મુંબઈ 20 ડિસેમ્બર 2019ના રોલ રિલીઝ કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, દબંગ-3 સલમાન ખાન યંગ લુકમાં જોવા મળશે. જેના માટે સલમાને 8 કિલો વજન ઘટાડશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks