જીવનશૈલી મનોરંજન

સુપર સ્ટાર અલુ અર્જુને ખરીદી લકઝરીયસ રેન્જરોવર કાર, કિંમત જાણીને આંખ થઇ જશે પહોળી

તેલુગુ સુપર સ્ટાર અલ્લુ અર્જુન તેના લકઝરી કાર પ્રત્યેના પ્રેમને લઈને જાણીતો છે. અર્જુને થોડા સમય પહેલા રોયલ વેનિટી વેન ફાલ્કન ખરીદતા ઘણી ચર્ચા થઇ હતી. ત્યારે ફરી એક વાર અર્જુન તેની એક લકઝરી કારણે ચર્ચામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

Engagement Party ! Lovely Vibe .

A post shared by Allu Arjun (@alluarjunonline) on

અર્જુને હાલમાં જ દુનિયાની સૌથી મોંઘી કાર શુમાર રેન્જરોવર ખરીદી છે. અર્જુને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે, ઘરમાં નવી કાર આવી છે. હું કંઈ પણ ખરીદું છું તો હું જિંદગીનો આભાર માનું છું.

 

View this post on Instagram

 

New Car in the House . I named him BEAST . Everytime I buy something… there is only one thing on my mind . Gratitude. #rangerover #aabeast

A post shared by Allu Arjun (@alluarjunonline) on

અર્જુને જે લકઝરી કાર ખરીદી છે તે રેંજરોવરનું લેટેસ્ટ મોડેલ છે. અર્જુને આ કાર 2.3 કરોડમાં ખરીદી છે. જણાવી દઈએ કે, થોડા સમય પહેલા હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનને દંડ ફટકાર્યો હતો. મોહમ્મ્દ અબ્દુલ આઝમ નામના શખ્સએ એક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ અર્જુનની વેનિટી કારમાં ટીન્ટેડ ગ્લાસ છે. ત્યારબાદ અર્જુનને 735 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

આ પહેલા અર્જુન તેની વેનિટી વેનને લઈને ચર્ચામાં આવ્યોહતો. આ વેનિટી કાર હાર્ટ બેન્ઝ ચૈસી દ્વારા બનાવવામાં આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે, આ પર બનેલા વાહન વધારે સમય સુધી ચાલે છે. અલ્લુએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ લકઝરી વેનિટી વેનની ઘણી તસ્વીર શેર કરી છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ છે.

 

View this post on Instagram

 

It’s Sexy & I Love it 🖤 #AAFALCON

A post shared by Allu Arjun (@alluarjunonline) on

અર્જુનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલ તો તે ત્રિવિક્રમનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks